________________
વર્ષ ૮ : અંક ૩૭ તા. ૨૧-૫-૯૬ :
• ૫૯
શંક૦ : ૪ લેાહી નીકળતુ હાય તા પૂજા કરવામાં વાંધા છે ? માત્ર પરૂ નીકળતુ હોય ના જ ના કરાય ને ?
સમા૦ : ૪ માત્ર પરૂ જ નહિં, પણ હી, શ્લેષ્મ (નાકના શેડા), ઝાડા-પેશાબ શરીરમાંથી નીકળતા ચાલુ હોય ત્યારે પૂજા કરાય નહિ. આ બધા તે તે સ્થાનેથી નીકળતા અટકી ગયા હોય પછી જ પ્રભુ-પુજા (અંગપૂજા) કરી શકાય, અસ્ત્રપૂજામાં તા (ધૂપ, દીપ, અક્ષત, ફળ. નૈવેદ્યાદિ પૂજામાં) લેહી-પ-લેમ નીકળતા ચાલુ હાય
પણ વાંધા ગણાતુ નથી. જો કે તે તે અશુચિને દેરાસરના સમયે અટકાવી દેવા ઉચિત ગણવા. તથા તેનાથી પૂજાના વચ્ચે કે દેરાસરની જમીન, બગડે નહિ તેની સતત કાળજી રાખવી. લેાહી બાબતમાં શ્રીએ M.C. સમયે દેરાસરે આવી જ ના શકે તે ખાસ ધ્યાનમાં રામવુ મ
વળી શરીરમાંથી સતત અતિદુગંધ કે પરસેવામાં અતિ દુગ"ધ આવ્યા કરતી હૈ।ય તેમણે પ્રભુજીની અંગપૂજા ન કરવી ઊંચત છે. અબ્રહ્મ સેવનારાને સ્નાન કર્યા વિના વાસક્ષે૧ પૂજા કરવી ઉચિત નથી.
શંક૦ : ૫ ઘરમાં કોઇને પણ રાત્રિભાજન કરવા દેવાતું ન હોય ત્યારે ઘરના છેકરાઓ રાત્રે બજારૂ અભક્ષ્ય ચીજો વાપરે તેના કરતા ઘરમાં ત્રિભાજન કરવા દેવાય કે નહિ ?
સમા॰ : ૫ ઘરના છેાકરાએ બજારૂ અભક્ષ્ય ચીને વાપરતા અટકે તેમ માનીને પેાતાના ઘરમાં રાત્રિભાજન કરાવવુ. ઉચિત નથી જણાતું'. આમાં અભક્ષ્યનું પાપ પાપ છેડાવવા તમે રાત્રિ@ાજનનું પાપ સામે ચાલીને સ્વીકારી લે છે.. ખીજી વાત કે તમે ઘરમાં રાત્રિભજન કરવા નથી દેતા માટે જ છેાકરાએ અભક્ષ્યનું ભક્ષણ કરે છે તેવુ" માની લેવુ જરૂરી નથી. પણ અભક્ષ્યના ભક્ષણ કરવાના ચટકા હોવાના કારણે જ છેકરાએ અભક્ષ્ય ભક્ષણ કરે છે, અને તેમ હાવા છતાં ય તેના અભયના ભક્ષણમાં તમે ઘરમાં રાત્રિભજન કરવા નથી દેતા તે વાતને આગળ કરે છે. જો ખરેખર છેકરાઆને તમારા ઘરની રાત્રિèાજનની બધી જ અભક્ષ્યનું ભક્ષણ કરાવે છે તેવુ માનીએ
* ઘણાં લાકે M.C.વાળા બેનાને બહારથી ભગવાનના દર્શન કરી શકવાની વાતા કરે છે. પણ તે તદ્દન અાગ્ય તથા આશાતનાનું' પાપ 'ધાવનારી વાત છે. ગામડાઓમાં તા હજી પશુ એમ.સી.વાળી કુમારીકાઓ કે બહેના ઘરના એક ખુણામાં જ રહે છે. પુરૂષોની પણ નજરે ન ચડી જવાય તેવી કાળજી રાખે છે. તે ભગવાનના દર્શન કરવા જવાની વાતા કરવી તે પણ શાસ્ત્રના નામે કરવી તે તે શાસ્ત્રાને પગ નીચે કચડીને તેના ઉપર ચાલવાનું' હિચકારી આશાતનાવાળુ' જ કાળુ કૃત્ય છે.)