________________
• જૈન શાસન [અઠવાડિક
તા તેના અથ એ થયા કે છેકરાઓને અભક્ષ્ય ખાવાની ઈચ્છા નથી. તા પછી છેકરામ રાત્રે બહાર પણ અભક્ષ્યનું ભક્ષણ નહિ જ કરે. માટે તમારે છેકરાઓને અભક્ષ્યના ભક્ષણથી અટકાવવાના પ્રશ્ન જ નથી રહેતા કે જેથી તમારે ઘરે રાત્રિભાજન કરાવવાના વિચાર કરવા પડે. વળી જો તમે જ મનથી માની લીધું હશે કે આપણે ઘરમાં રાત્રે જમવાની ના પાડીએ છીએ માટે આ છે।કરાએ અભક્ષ્ય જમે છે તે અભય ના માટે ઘરમાં રાત્રે જમવાની છૂટ આપીએ” તા તા તે છેકરા દિવસે પણ બહાર અભક્ષ્યનું ભક્ષણ કરતા હશે તે તમે શું કરશે ? ઘેર ભાજન વ્યવસ્થા હેાવા છતાં દિવસે પણ બાદમાં ખાનારા હોય છે તે ખાવાના રસ છે.
જમે
co
દીક્ષાથી દીક્ષા લે છે ત્યારે ઘરના લોકો રકકળ કરી મૂકે છે તે વખતે રડતા રડતા જે કર્મ બંધાય છે તેમાં દીક્ષાર્થી ની દીક્ષા કારણભૂત નથી. પરંતુ રડનારા માહ જ કારણભુત છે. હવે જો દીક્ષાથી એમ નકિક કરે કે આ બધાં રડી રડીને મારા નિમિત્તે પાપ બાંધે છે માટે મારે તેમને તેવું નિમિત્ત નથી આપવું. આ મ દીક્ષા લેતા અટકી જાય તા શુ થાય ? કોઈ દિવસ કોઈ વ્યકિત ધર્માં જ કરી ના શકે.
માનીને
એક તણખલા પાછળ છૂપાવી દેવા માત્રથી ચાર પેાતાની જાતને છુપાવી નથી શકતા એશાલક! તું તે જ ગેશાળા છે શા માટે તારી જાતને છૂપાવવાના પ્રયત્ન કરે છે ? આવું ભગવાન ખેલ્યા કે તરત ગાશાળાએ ભગવાન ઉપર તેજોયા ફૂંકી ભગવાને સત્ય કહેતા જ ગશાળા ખિજાયા. અહી એ કુતરૂં કરી શકાય કે ગોશાળા તીથ કરની આશાતના કરશે અને શયકર પાપ માંધશે. આવું જાણવા છતાં ભગવાને સત્ય કહીને શા માટે ગેાશાળાને પાપ બંધાવડાવ્યુ ?
ધ્યાનમાં રહે કે– ધર્મની અણિશુદ્ધ યથાશકિત આરાધના કરતાં કરતાં સામી વ્યકિતને અધમ પમાડવાની કે પાપ બંધાવવાની ભાવના ન હોય છતાં સામી વ્યકિત પેાતાની અજ્ઞાનતા આદિના કારણે પાપ બાંધે તે તેમાં ધર્મની આરાધના કરનાર જરા પણ દોષિત ગણાતા નથી.
ઘરમાં રાત્રિભાજન બંધ હાલ રૂપ ધર્મની આરાધના થતી હોય અને તેને જ નિમિત્ત બનાવીને છોકરાઓ બજારમાં રાતે અક્ષયના ભક્ષણ કરતા હોય તા છેકરાઆના લક્ષણમાં વમાં રાત્રિ લેાજનની બધી રાખનાર વિડલા જરા પણ શુદેંગાર નથી. હ). વિડલાએ છેકરાઓને રાત્રે ન ખાવા અંગે, બજારનુ ન ખાવા અંગે, તથા દિવસે કે રાત્ર અભક્ષ્ય ન ખાવા અંગે શકયતા મુજબ સમજાવવું જોઇએ. પણ સામી વ્યકિતનાં અભક્ષ્ય ભક્ષણના પાપથી તેમને બચાવવા માટે પેતે ઘરમાં ત્રિભાજનનુ પાપ તા ન જ ઘુસાડાય.