________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) છે. કહે ને? તે એને ઉપાદેય કહે કે હેયકેટિના માને? કે મુગ્ધજીવને પણ પૈસા માટે, દુનિયાના સુખ માટે ધર્મ કરે તેમ કદી ન કર્યું છે. છે “ધર્મ જ કરવા જેવું છે, શક્તિ મુજબ સારામાં સારી રીતે ધર્મ કરે છે જોઈએ ? છે તેમ કહું ધર્મના ફળનાં વર્ણન કરૂં તે મોક્ષ ફળ જ મેળવવા જેવું છે, અને 8 છે અર્થ-કામ મેળવવા જેવા નથી તેમ સાથે જ કહું. શાસ્ત્ર કહ્યું છે કે, ધર્મ છે કરવાથી દુનિયાનું સુખ મળે અને તે સુખ પણ ભેગવાય ધર્મથી જ. સારૂં સારું છે ખાવા-પીવાનું ય મળે ધમથી. ખાધેલું પચે પણ ધર્મથી. સમયસર ઝાડ-પેશાબ છે થાય તે પણ ધર્મથી. પાપ પણ વધારે કેણ કરી શકે? પાપ કરવાનાં સાધને પણ 8. વધારે કેને મળે ? મહાપાપીને તે ય ભુતકાળમાં ભલે વિપરીત ભાવે પણ ધર્મ કર્યો ! હોય તે. ધર્મ ન કર્યો હોય તે તે ય ન જ મળે. જેઓએ ભુતકાળમાં દુનિયાના 8 સુખ માટે ધર્મ કર્યો હોય અને તે સુખ અહી મળી પણ ગયું હોય તે તેઓને છે
ભગવાને કહેલી મારી આ વાત ન જ બેસે. ઉપરથી તેઓ કહે કે-“મહારાજને “દુનિ- છે છે યાનું સુખ ભુંડું સુખભુંડું' કહ્યા વિના બીજે ધંધે નથી. છે સભા કેઈપણ હેતુથી ધર્મ કરે તેમ ઘણા ઉપદેશકે પણ કહે છે.
ઉ. કેઈપણ હેતુથી ધમ કરે' તેમ ભગવાનના સાધુથી કહેવાય નહિ. કેઈ { એમ કહે કે, મારે મારા શત્રુનું ખુન કરવું છે તે માટે ધર્મ કરું છું તે તેને ધર્મ
કરાવાય? તેવું કહેનારા જુઠા અને લબાડ છે, ઉસૂત્રભાષી છે, કસાદ કરતાં પણ છે ભુંડા છે. '
સભા, મુગ્ધજીવમાં સરળતા હેય ને ?
ઉ. હા. તેથી તે તેને સમજાવીને વાળી શકાય. તેને પણ દુનિયાના સુખ છે. છે માટે ધર્મ કરે તેમ ન કહેવાય. “આત્માના ભલા માટે ધમ કર ઇએ? તેમ છે
સમજવોયા. તે આત્માનું સાચું ભલું કયારે થાય? મોક્ષમાં જાય. તે માટે સમજાય છે ને કે, 8 ધર્મ તે મેક્ષ માટે જ થાય.” આ માટે એક મહાપુરુષે ભગવાન શ્રી ઋષભદેવ ભગ- ઈ. વાનની સ્તવના કરતાં ગુજરાતી ભાષામાં પણ ગાયું કે
“સંકલજીવ છે સુખના કામી, તે સુખ અક્ષયમેક્ષ,
કર્મ જનિત સુખ તે દુઃખરૂપ, સુખ તે આતમઝાંખ.” - આ વાત સમજાય છે ને ? આત્માના સ્વરૂપને સમજે તે જ સાચું સુખી છે. હું શું તમારે જે સુખ છે. તમારે જે સુખ જોઈએ છે તે મોક્ષવિના બીજે કશે નથી. તમારે