________________
હાલાર ટોબારક ધ્રુ.આશ્રી વિજયંતીનજી મહારાજની પ્રેરણા મુજબ સ્થાન અનૅ સેલ્ટાt P તો પગારનું
ww
ન જૈન સ્થાપવાની
• અઠવાકિ
માજ્ઞારા વિશા હૈં, શિવાય ન માય ઘ
·
-તંત્રીપ્રે×ચંદ મેઘજી ગુઢકા
(મુંબઇ)
હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાe (રાજકોટ) સુરેશચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ
(વઢવાણ)
ચંદ પદમશી ઢ ( શ્રાવ્ય ખંઢ)
.
¢
વર્ષ : ૮] ૨૦૧૨ જેઠ સુદ-૪ મંગળવાર તા. ૨૧-૫-૯૬ [અંક ઃ
* ૩૭
પ્રકીર્ણાંક ધર્મોપદેશ
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ વિદ-૨ ને રિવવાર, તા. ૧૨-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય સુખ -૬. (પ્રવચન ૧૦૩) (ગતાંકથી ચાલુ) (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયુ હોય તા ત્રિવિધે,
ક્ષમાપના
-અ૧૦)
ભગવાને બતાવેલા ધમ શા માટે કરવાના છે તે વાત સમજાવનારા હોવા છતાં અને પોતે પણ સમજી શકે તેવા હાવા છતાં પણ ન સમજે તે તેના ધમ નકામા છે. એટલુ' જ નહિ પણ નુકશાન કરનારા થાય મારી. આ સભામાં હુ' જે મેલુ' છું, સમજાવું છું તે સમજી ન શકે તેવા તાકાક હશે. બાકી બધા સમજે છે. પણ સમજણુને સાથે રાખતા નથી. તેના વાંધા છે. આજે તે સમજદાર પણ કહે છે કે“આમનું વ્યાખ્યાન બહુ સારુ' પણ તેમને દીક્ષા વિના અને ત્યાગની વાત વિના ખીજું કાંઈ સૂઝતું નથી. બધાં ય. સાધુ થઈ જાવ તેમ કહે છે. બધા ય સાધુ થઇ જશે તે સાધુને રોટલા ક્રાણુ આપશે?” આવા ઉઠાવગીર જેટલા શ્રોતા હાય તા હું ઈચ્છું કે, તે બધા અહી ન આવે તે સારા ! પાતે તા બગડેલા છે અને અહી આવીને બીજાને ય બગાડશે. મારી વાત સમો છે ને? સમજો છે તે હયામાં મેસે છે ? હજી હૈયામાં ન બેસતી હોય તા ય. હું યામાં બેસાડવાની મહેનત ચાલુ છે ? એ લેા કે, અ અને કામભૂ ́ડા છે કે સારા છે ? ધી માત્ર તેને "ઉંડા જ