________________
- કલા નહહ આહ
- Worw – જ્ઞાન ગુણ ગંગા -
-પ્રાંગ Sા જ માનવ હજાર હાથ છે-
જાહ ૦ જાતિસ્મરણ જ્ઞાન એ પણ મતિજ્ઞાન જ છે.
ભૂતકાળના સંખ્યાતા ભવનું સ્મરણ કરાવનારું જે જાતિસ્મરણ જ્ઞાન છે તે સ્મરણરૂપ હોઈને મતિજ્ઞાનને જ ભેદ છે.
શ્રી આચારાંગ સૂત્રની ટીકામાં કહ્યું છે કેજાતિસ્મરણ તુ આભિનિધિ કા વિશેષ ઈતિ ' જાતિસ્મરણ” તે એક જાતનું આમિનિબેધિક મતિજ્ઞાન છે.
૦ અનક્ષર શ્રુતજ્ઞાન શું? શ્વાસ લે, નિવાસ મક, થુંકવું, ઉધરસ ખાવી, છીંક ખાવી, હુંકારે કરે, ઈશારે કર, ચપટી વગાડવી તે વગેરે અનેક્ષર શ્રુતજ્ઞાન છે. અર્થાત કેઈ વ્યક્તિ આવી ચેષ્ટાઓ કરી મને લાવે છે કે કાંઈક કહે છે,
અહી મસ્તક ધુણાવવું, ખારો ખા ઈત્યાદિ ચેષ્ટાઓ જે કે બીજાના અભિપ્રાય જાણવામાં હેતુભૂત હોવા છતાં શ્રવણે પડતી નથી. માટે તે શ્રુત નથી. .
શ્રી વિશેષાવશ્યકની વૃત્તિમાં કહ્યું છે કેટિઇત સુએ સુચ્ચત્તિ ચેષ્ઠા ન સુચ્ચઈ કયાવિત્તિ છે
અર્થાત્ રુટિત એટલે શબ્દ, અવાજ, સંભળાય છે. માટે શ્રત છે. પણ ચેષ્ટા સંભળાતી નથી ( માટે તે શ્રુત નથી.),
જ્યારે શ્રી કર્મગ્રંથની વૃત્તિમાં શિર:કંપનાદિને પણ અક્ષર શ્રુત કહ્યું છે.
“અક્ષરદ્યુત ડિતશિરા કમ્પનાદિનિમિત્ત મામાહવયતિ વારયતિ વા ઇત્યાદિરુપ અભિપ્રાય પરિજ્ઞાનમિતિ |
અર્થાત્ ખારો, શિરકંપ આદિ નિમિત્તથી આ મને બોલાવે છે અથવા મને નિષેધ કરે છે ઈત્યાદિ રૂપ અભિપ્રાયનું પરિતાન એ અનન્નર શ્રત છે.
(અનુ. ટાઈ. ૩ ઉપર)