________________
-
વર્ષ ૮ અંક ૩૭ તા. ૧૬-૫-૯૬ :
: ૮૫૫
.
-
છે જે સુખ જોઈએ છે તેમાં થોડું ઘોડું દુખ હોય તે તે તમને ગમે ? તમારા કરતાં કે # બીજા પાસે તે અધિક સુખ હોય તે તમને ઈર્ષ્યા ન થાય ને? જે આવ્યા પછી ? 'ચાલ્યું જાય તેવું હોય તે ય ન ગમે ને? માટે તમે બધા કહે છે, જેમાં દુઃખને છે { લેશ માત્ર હોય, જે પરિપૂર્ણ હોય અને જે આવ્યા પછી કદી નાશ ન પામે તેવું ? શ્ન હોય તેવું સુખ અમારે જોઈએ છે. આવું સુખ આ સંસારમાં છે ખરું? . સભ૦ ઘણુ કહે છે કે, એકલું સુખ હોય તે મઝા ને આવે. દુઃખ હેય તે છે સુખને અનુભવ થાય. છે ઉ૦ આ વાત તમે માને છે? સંસારનું સુખ કેવું છે? જે દુ:ખ હોય તે છે જ સારું લાગે. પણ તમારે તે દુખ જોઇતું નથી. ભુખ ન હોય તેને સારામાં સારી 1 ચીજ આવે તે ભાવે? આ સુખ માત્ર દુઃખના પ્રતિકારરૂપ છે પણ વાસ્તવિક સુખ નથી.
ખાવું-પીવું તે વાસ્તવિક સુખ નથી. ભગવાને સાધુને ખાવાની છૂટ આપી છે છે પણ સ્વાદ કરવાની મના કરી છે. સાધુને પણ જે સ્વાદ આવી જાય, મઝા આવી જાય છે તે સાધુપણ દૂષિત થાય, સર્વવિરતિના પચ્ચકખાણમાં અતિચાર લાગે. શરૂઆતમાં જ આ અતિચાર લાગે અને પછી તે તે ન ચેતે તે અનાચારરૂપ તે થઈ જાય.
આ જે ખાવાના શેખીને શું શું ખાય છે તેનું વર્ણન થાય તેમ નથી. કેટલાક કે માંસ ખાતા થઈ ગયા, કેટલાક ઈંડા ખાતા થઈ ગયા. તેમાંથી જેનેના નબીરાઓ ? પણ બાકાત નથી. તેમ સારા સારા લકે કહે છે. આજે તે શ્રાવકના ઘરમાં પણ છે છે અભય ભક્ષણ થાય છે. આજના કહેવાતા અહિંસાવાદી (!) કહે છે કે, દૂધ, ઘી . ન મળે તે માછલી ખાવી સારી ! આવા અહિંસાવાદીઓ જુઠા છે, લબાડ છે. શ્રી કે. જૈન શાસનને નહિ સમજેલા એટલે સમજદાર જ નથી. તેની સમજણમાં ધુળ પડી છે. 8. તેની સમજણ અનેકનું સત્યાનાશ કાઢનારી છે.
શ્રી જૈન શાસનને સમજેલો આત્મા પણ જો એમ કહે કે, “દુનિયાનું સુખ સારૂં છે, પિસા-ટકાદિ સારા છે, તે મેળવવા માટે ય ધમ થાય.” તે દુનિયાને સાચો છે ધર્મ આપણે કેશુ? સંસારી જીને મેક્ષમાં મોકલશે કોણ ? શ્રી સિધભગવંતે સવગુણસંપન્ન છે, સકલકર્મોથી રહિત છે, જ્યારે શ્રી અરિહંત પરમાત્માએ ચાર કમથી સહિત છે છતાં શ્રી નવકારમંત્રમાં પહેલા નંબરે કેમ છે? જગતને મોક્ષ, મોક્ષમાર્ગ સમજાવનારા તેઓ છે. માટે જ શ્રી અરિહંત પરમાત્મા જે ઉપકારી કે થયે નથી, થતું નથી અને થશે પણ નહિ. . .
. [ ક્રમશઃ ] aa sarora
acaocareas -
-
-