________________
વર્ષ : અંક ૩૫-૩૬ તા. ૧૭-૫-૯૬
: ૯૩૭
આ ન ખમાયું તેથી ઝટ ગેચરી લઈ ભગવાન પાસે આવ્યા અને ભગવાનને પૂછે છે છે કે હે ભગવંત
હે ભગત! શ્રાવતિમાં બે જિન છે તેવી વાત ચાલી રહી છે તે ગોશાળા ખરેખર જિન છે??
ભગવાનને ખબર હતી કે આનો ખુલાસો કરવામાં “ઝઘડો ઉભું થવાને છે, મારા બે સુનિ બનવાના છે. છતાં ય ખુલાસો કર્યો. ભગવાને તેનું વર્ણન ન કર્યું છે, મૌન રહ્યા હતા તે વધે હતે? તે પણ ભગવાને કહ્યું કે- “બે જિન હોઈ શકે નહિ. તે જિન નથી પણ એક સમયને મારે શિવ મંપલી પુત્ર ગોશાળે છે.” તેમ કહીને તેની ઓળખ આપી છે! ભગવાનને ખબર હતી કે, આ વાત બહાર જવાની છે, તે સાંભળશે એટલે ક્રોધથી ધમધમતે અહીં આવશે, જેમ તેમ બેલશે, મારી પર પણ તે યા મુકશે તે પણ ભગવાને સાચી જ વાત કહીને? .
ભગવાનની વાત સાંભળી તે જ્યારે આવી રહ્યા છે ત્યારે ભગવાને શ્રી ગૌતમ આદિ સર્વ મુનિઓએ કહ્યું છે કે- “તમે બધા ચૂપ રહેજે. વચમાં આવતા નહિ કે બોલતા નહિ, કષાયથી ધમધમી રહેલા તેનામાં મગધાદિ સેળ દેશેને બાળવાની શક્તિ છે. તે આવીને ભગવાનને જેમ તેમ બોલવા લાગ્યા છે, તો બે મુનિઓથી તે સહન ન થયું અને તેને ઉત્તર આપવા વચમાં આવ્યા તે બેયને બાળી મૂક્યા છે. છેલ્લે ભગવાન પર તે યા મૂકી છે. પણ તે તે જેતેશ્યા ભગવાન પર ન ચાલે માટે ભગવાનને પ્રદક્ષિણા કરીને તેના શરીરમાં પેશી છે અને ત્યાં જ તેણે પછડાટ ખાધી છે. તે વખતે હવે ભગવાન શ્રી ગૌતમ મહારાજદિને કહ્યું કે, હવે તેને કઠોર શબ્દ સંભળાવે, આ શબ્દો હમણાં કામ નહીં કરે પણ અવસરે કામ લાગશે.” ત્યારે શ્રી ગૌતમ મહારાજકિએ તેને કહ્યું કે- ‘તું અધમ છે, ગુઢ્ઢોરી છે, પાપી છે વિશ્વાસઘાતી છો, હજી સમજ, ઈત્યાદિ કહેવાનું ભગવાને કહ્યું કેમકે તેમાં તેનું હિત દેખાયું હતું.
તે પછી તેના શિષ્ય તેને ઉઠાવીને તેના મુકામે લઈ ગયા છે. બધાને ભેગા કરીને કહ્યું કે-“મારું મડદું વાજતે-ગાજતે ભવ્ય રીતે કાઢજે.” છેલ્લે તેને ઘણી વેદના થઈ છે ત્યારે તેને સાચું જ્ઞાન થાય છે અને મેં ઘણું ઑટું કર્યું, બધાને ઊંધા માગે ચઢાવ્યા તે પશ્ચાતાપ થાય છે. ફરીથી બધા શિષ્યોને ભેગા કરીને કહ્યું છે કે- “હું જિન નથી વાચા જિન ભગવાન શ્રી મહાવીરદેવ છે. માટે મારા મરણ પછી મારાં શબને કુતરા ની જેમ કાઢજો. મારી ખુબ ખુબ નિંદા કરજે. અને મારું મડદું જે જે રસ્તે જાય ત્યાં પાણી છાંટજા અને કહેજો કે- આ પાપીના સ્પર્શથી જમીન અપવિત્ર બની છે તેને પવિત્ર કરવા પાણી છાંટીએ છીએ. ત્યાં તે સમગ્દર્શન પામે. -
તેના મરણના સમાચાર જાણી શી ગૌતમ મહારાજાએ ભગવાનને પૂછયું કે તે