________________
૧૫ ૮ ! અ'ક ૩૫-૩૬ : તા. ૧૭-૫-૯૬
પ્ર૦ પણ મડનમાં જ પ્રધાનતા રાખે તા
ઉં. ખડન મ`ડન માટે જ કરીએ છીએ. ખોટાંનુ ખ ́ડન અને સાચાનું મડન કરવુ' જ પડે. ખાટુ' આધુ' મૂકે અને સાચુ સ્વીકારે તા જ માગ રહે. તેથી નીચ્યા વિખવાદ કરે તે તેની જ્ઞાનિ ચિ'તા ન કરે. ઘરને પળ સારી રીતે ચલાવવુ તે આ ૬સ્તા લીધા વિના ચાલશે નહિ. માટે સમને કે ખ'નપૂર્વક જ મડન હાય.
અક્ષા
: ૮૨૯
તમે લેકે આપણા ઇતિહાસ જાણતા નથી, શાસનના મહાપુરુષોને ઓળખતા નથી તેથી આાવી વાતેામાં મૂઝાવ છે. થાડા વર્ષો પૂર્વે દીા કુલભ હતી. દીક્ષાની ઈચ્છાવાળા પણ દીક્ષા ન લઈ શકે તેવા કાળ હતા. ગણત્રીનાં જ સાધુ હતા. શ્રી મહ ચંદજી મહારાજને ઓળખેા છે તે ખાનગી દીક્ષાએ પણ આપતા. તે વખતના શ્રાવક સલા અને ગામા પણ સબૂત હતા, બારૂ ગામ છે, ત્યાંના સલ ઘણા મજબુત હતા તે કહેતા કે–ઝઘડાવાળી દીક્ષા હાય તા અમારે ત્યાં માકલશે, અમે દીક્ષા કરીશુ અને ઝઘડા ખમી ખાઈશું.' તેવી એક દીક્ષા થઈ. તેના ઘણાં ઝઘડા થયા તે વખતે આ જ અમદાવાદમાં ભરસભામાં એક શ્રાવક ઉભા થઈને શ્રી મૂલચ’દજી મહારાજને કહે કે–આવી રીતે મુ`ડશે. તા કડીઓ પહેરવી પડશે.' ત્યારે શ્રી મૂલચંદજી મહારાજે એશ્વર્ડ) કહી કહ્યુ` કે- તારા જેવા કાળામુખના ધણી કડીઓ પહેરાવનાર છે તેા કડી છેડાવનારા જૈન શાસનમાં ઘણા છે.' પછી તે નગરશેઠે ઉભા થઈન તેની પાસે માફી મંગાવી. આ રીતે દીક્ષા તેમણે કરી છે, જે તે કજીયાથી ગભરાયા હત ના આટલા સાધુ હાત નહિ. અમે પણ સાધુ શી રીતે થયા તે ખબર છે. ? વરઘેાડા નથી કાઢયા, વાજા નથી વગાડયા, નાસી-ભાગીને સાધુ થયા તે ખાટુ' કયુ" કે સારૂ કર્યુ? આજે તમને સાધુ થવાની ઈચ્છા થતી નથી પણ ઇચ્છા થાય તા શું થાય? હું વ્યાખ્યાનમાં લ" છું તે દીક્ષાની ભાવના થાય માટે તેમ જો ઘેર કહા । મહી આવવુ. ભારે પડશે.
શ્રી મામારામજી મહારાજના શ્રી જૈન શાસન ઉપર જે ઉપકાર છે; તેનુ વણ ન થઈ શકે તેમ નથી. સંઘષ માં અને કુમતાના ખડનમાં જ તેમનું જીવન પસાર થયું છે. શાસનમાં જે કાંઇ ખોટુ ચાલતું તેના મહારાજશ્રી આત્મારામજીએ પડકાર ફેકેલે. શાંતિસાગર, હુકમમુનિ આદિના મતનું ખંડન કરી તેમને ખાટાં જાહેર કરેલા. તેમ ન કર્યું" કેત તા સારા માર્ગ આપણા હાથમાં આવત? તેમનું જીવનચારિત્ર વાંચા તા ય ખ્યાલ આવે. પણ તમને મહાપુરૂષાનાં જીવન વાંચવાની ફુરસદ કયાં છે ? તેમના શિષ્યા પણ વાંચે તે ય તેમને ખ્યાલ આવે કે આપણે કયાં છીએ ?
પ્ર૰ કજીયા અહી કે સામા પક્ષે પણ?