________________
૮૩૦
જેન શાસન [અઠવાડિક
ઉ૦ સામે પક્ષા પણ કજીયા કરે છે તેનું ખંડન કરવું પડે.
સંઘમાં નવા નવા મતે ચાલતા. ગૃહસ્થપણામાં પણ સાધુપણું પાળી શકાય. સાધુ થવાની જરૂર નથી. પાઘડી-ખેસ પહેરી વ્યાખ્યાન વાંચતા તેવા શાંતિસાગર, પાટ પરથી ઉઠાડનાર આ મહાપુરૂષ છે. ગૃહસ્થ પણ ગુરૂ હોઈ શકે છે તેમ કહે અને પોતે ગુરૂ તરીકે ફરે અને શાસ્ત્રને માને નહિ તેનું ય ખંડન કરી ઉમૂલન કરનાર આ મહાપુરૂષ છે. છેલલા સે વર્ષમાં શું શું બન્યું તેની તમને કશી ખબર નથી. આ મહાપુરૂષે ખંડન ન કર્યું હેત, બેટી વાત જાહેર ન કરી હોત તે શું થાત !
હમણ પણ કેટલાં કેટલી કુમતે ચાલે છે તે જાણે છે? ખંભાતમાં શ્રીમદ્ રાજચંદ્રને ન મત શરૂ થયો, તે રાજચંદ્રની અને ભગવાન મહાવીરની મૂતિ પાથેજ બેસાડી તેના અનુયાયીઓ ગાતા કે તે જિન પૂજે ભાવિકા તે જિન પૂ–' ભગવાન શ્રી મહાવીર પરમાત્મા તે જિન નહિ પણ રાજચંદ્ર તે જિન, આવું માનનાર બધાને ત્યાંના આગેવાનોએ સવ બહાર મૂકયા. માફી માંગી પછી જ પાછા સંઘમાં લીધા, આ બનાવ તે પ. પૂ. આં, શ્રી વિ. કમસૂરીશ્વરજી મહારાજની હાજરીમાં બનેલ છે. આ અમદાવાદમાં પણ કેને કેને સંધ બહાર મળ્યા તે જાણે છે ? શાસ્ત્ર વિરૂદ ધ બેલે તેને સંઘ બહાર મુકી દેતા તે ખબર છે? તેમાં તે અમદાવાદના સંઘે આગેવાની લીધી છે.
શાંતિદાસ શેઠનું નામ સાંભળ્યું છે? મુસલમાની રાજેમાં સૂબાએ આપણા વરઘોડાની પરવાનગી માંગી. ત્યારે શેઠે કહ્યું કે-“અમે પરવાનગી માંગી નથી કે માંગવાના પણ નથી.” તે શેઠ કેવા છે તે જાણે છે? તે શેઠ સૂબાને ઓળખતા હતા માટે પિતાના ઘરે પોતાનું લશ્કર રાખતા અને પિતે બધો ખર્ચ નિભાવતા. જ્યારે સૂબાએ વરઘેડે ન નીકળે માટે લશ્કર કર્યું તે શેઠે પિતાનું લશ્કર સામે ઉતાર્યું. ત્યારે ગામના આગેવાનોએ બનેને સમજાવ્યા કે આ શું કરે છે? તમે બને લડશે તે લોકોને જ નુકશાન થશે. આ પ્રમાણે સમજાવીને સમાધાન કરાવ્યું. ત્યાર પછી શાંતિદાસ શેઠે બાદશાહ પાસે જઈ સૂબાની બદલી કરાવી, ધમ તમારા આગેવાને સારી રીતે પ્રાણના ભેગે જાળવે છે, તમે તે કપડાં પહેલા કરી બેસી રહ્યા છે. ઘણા બનાવો બન્યા છે. તમને કશી ખબર નથી.
મહારાજ શ્રી આત્મારામજી જેવા સત્યના પ્રેમી હતા અને અસત્યનું ઉમલન કરનાર હતા તે ગુણ સૌએ મેળવવા જેઓ છે. તે વિના સાચા માગ હાથમાં આવે જ નહિ. ગુરૂ પણ પેટે માગે હોય તે તેમને તજીને બીજા ગુરૂ કરી
કાય તેમ તેઓ કહેતા. કેમકે ગુરૂ તરવા માટે કરવાના છે પણ ડુબવા માટે નહિ સિને-“પત્થરના ટેકરામાં જવાથી શું? તેમ કહેનાર “માંડ માંડ થાકીને બે