________________
કે શ્રી જૈન શાસન [અઠવા]િ
આથી જીવે સમજી શકે તે બધાને સમજાવી શાસનના રસિયા બનાવી બધાનું ભલું થાય તેમ શ્રી જૈન શાસન છે કે બીજું ઇચ્છે ? જે ઉમા જતા હોય તેને નાશ થાવ, તેનું નિકંદન જાવ તેમ શ્રી જૈન શાસન છે? ના શ્રી જેનશાસન તો સાચા-ખોટાને વિવેક કરાવનાર છે. બોટોને બટાં તરીકે અને સાચાને સાચાં તરીકે જાહેર કરનાર છે. જાણકાર આવી એાળખ ન કરાવે તે કેણુ કરાવે? - શ્રી અરિહંત પરમાત્માએ એ બધું બેટું સમજાવી એક મેહમાગ જ સાચે માગ સમજાવ્યું. શ્રી ઈદ્રભૂતિછ આદિએ કુમતને ત્યાગ કરી ભગવાનનું શાસન
સ્વીકાર્યું તે જાણે છે? ભગવાનના અગિયારે (૧૧) ગણધરે કયા મતના ? તે બધા મને બેટા જાહેર કરી સાચુંસારો મત સમજને ? સાચું-ખેટું જ્ઞાની કહા વિના રહે?
આ મહાપુરૂષ અમારા બધાના વડેરા છે. તેમના બળે આટલા સાધુ વથા છે, તમે જાણતા હે તે શ્રી બુટેરાયજી મહારાજ શ્રી મૂલચંદજી મહારાજ, શ્રી વૃદ્ધિચંદજી મહારાજ આદિ સ્થાનકવાસીમાંથી આવ્યા છે અને મૂર્તિપૂજક સાધુ બન્યા છે તેમને જ આ માટે પરિવાર છે. આ કયારે બન્યું ? બેટે માગ છડી સાચે માગ પીકા ત્યારે ને ? તે બધાએ સત્યના પ્રચારમાં પોતાને ફાળો આપ્યો છે તેમાં શ્રી આત્મારામજી મહારાજને ફાળે અદ્ભુત છે. આજે હવા બદલાઈ છે કે બધા સાથે એકતા કરવી જોઈએ.
મ૦ ખંડન વગર મંડન નહિ તે વાત સાચી છે, પણ માત્ર ખંડન ખંડન કરીશું તે ઝગડા થશે, વિખવાદ વધશે તેમ કેટલાક કહે છે તે શું કરવું ?
ઉ૦ મહાપુરૂએ સત્યના પ્રતિપાદન માટે ખેટાનું ખંડન કર્યું તે ભૂલ કરીને? શાસ્ત્રમાં ઠેર ઠેર મિથ્યાત્વનું ખંડન અને સમકિતનું ખંડન કર્યું છે તે બેઠું છે? તે હવે અમે મિથ્યાત્વ અને સમ્યફ ભેગું કરીએ? બધા જ ધર્મો સાચા છે તેમ કહીએ ? ખંડન વગર મંડન થાય જ નહિ. મકાન બાંધવું તો શું કરવું પડે? કપઠાં પહેર્યા છે તે તે કપડાના તાકાનું ખંડન કર્યા પછી પહેર્યા ને? અનાજ ઉગે તો તે જમીન ખેડયા પછી બીજ વવાયને ? બેટાને કાઢયા વિના સાચું ન સ્થપાય. જે ખોટાંને ન કાઢે તે સાચાનું મઠન કરી શકે જ નહિ. કેઈને ય ખોટાં કહ્યા વિના, તમે સારા, તેમ કહેવાય?