________________
વર્ષાં ૮ : અંક-૩૫-૩૬ તા. ૧૭-૫-૯૬ :
આજે સાચી-ખોટી વાતને સમજવાની મહેનત કાણ કરે છે? સમા પી. માટી વાત છેાડવાની અને સાચી વાત સ્વીકારવાની ઈચ્છા પણ કેટલાની છે? આજે ધર્મોના અભ્યાસ જ કાણ કરે છે.? શ્રાવકને પણ તે જરૂરી ખરી ને ? તમારે સમ્યફૂલ જોઈએ છે ? તત્ત્વજ્ઞાન વિના તે આવે? તત્ત્વા શ્રદ્ધાન સમ્યગ્દશ નમૂ” તે તે તત્ત્વભૂત અર્થાના અભ્યાસ વિના આવે ! આ મહાપુરૂષ સાચુ પામી ગયા. મિથ્યા-ખાટા મતમાં પટેલ સાચા મતમાં આવ્યા, સમ્યગ્દર્શન પામ્યા અને સમ્યગ્દર્શનના જ પ્રચાર કર્યાં જેનુ' પરિણામ આજે જોઇએ છીએ. તે મહાપુરૂષનુ જીવન લખનાર શ્રી વલ્લભસૂરિજીએ પણ લખ્યું છે કે ‘મહારાજ શ્રી આત્મારામજીએ જૈનમતમાં જે જે કુમતે ચાલતા તે તે બધાનું ખ`ડન કરીને સાચા મતનુ` જ પ્રતિપાદન કર્યુ છે.’
૩૮૨૦
સમાઇ જાય. બધા જ
તે મહાપુરૂષ એટલા બધા પુસ્તક લખી ગયા છે કે જે તે બધા પુસ્તકાના અભ્યાસ કરી પણ સાચા માર્ગ સમજાઈ જાય, સમ્યગ્દર્શન કુમતાનુ... ખડન કરીને, વિરાધને સહીને સાચા માગ જાળવ્યા છે, એક કુમતનું ખ'ડન કરવા આ મહાપુરૂષે અજ્ઞાન તિમિર ભાસ્કર' નામના ગ્રંથ રચ્યા જે આજે પણ માજીદ છે. તેમાં નામપૂર્વક ખÖડન કર્યુ. હાવાથી કેટલાંકે કહ્યું કે, આ પુસ્તક છપાવશે અને કેસ થાય તે કેટમાં જવુ પડે તે શું કરશેા ? ત્યારે તેમણે બેધડક સ્પષ્ટ રીતે જવા આપ્યા કે, શાસ્ત્રવિરૂદ્ધ વર્તન કરનારા અને શાસ્ત્રવિરૂદ્ધ પ્રચાર કરનારાઓનુ ખ`ડન કરતાં અમારે રાજદરબારમાં જવુ' પડે તે તેમ કરીને પશુ સત્ય વસ્તુ રજુ કરીશુ . તુ` કેમ ગભરાય છે ? ગ્રંથ બનાવનાર હું જીવતા માજીદ છું. કેસ કરશે તે મારી પર કરશે. તે હુ` રાજદરબારમાં જઇશ. આવા ન્યાયી રાજ્યમાં સત્ય નિરૂપણુ નહિ કરીએ તે કયારે કરશું ?” તેમના જ શિષ્યા તેમના ગ્રન્થા વાંચે તા સારૂ. જેથી સમુદ્ધિ આવે. બાકી જેમણે તેમના ગ્રન્થા છપાવ્યા, તેમના ગુણગાન ગાય છે તે બધા આજે એકતા અને લાકડેરીમાં પડી ગયા છે.
એકતામાં જગતના સઘળાં ય જીવાનુ ભલુ ઇચ્છનાર શ્રી જૈન શાસન છે. પણ એકતા કોની સાથે થાય તે સમજવુ' પડે. આપણે ત્યાં ભગવાન પણ તે Y થાય જેને સારા જગતને શાસનના રસિયા મનાવવાની ઇચ્છા હાય. શ્રી તીથ કર નામકર્મી નિકાચના કરનાર આત્મા, શ્રી તીર્થ"કર પરમાત્માના પુત્રના ત્રીજે ભવે એવી ભાવદા ચિતવે છે કે, જે મારામાં શકિત આવે તે જીવમાત્રમાં જે સ’સાર-નિયમ કષાયના રસ ઠાંસી ઠાંસીને ભર્યાં છે તે નિચાવીને શાસનના મેાક્ષના રસ ભરી 1. જેના પ્રતાપે સૌ સાચાં સુખને પામે.' જે જીવ શાસનના રસિયા ન થાય તે જીવ મુક્તિ પામે નહિ. મુક્તિ ન પામે તે સાચુ' સુખ પામી શકે નહિ. સુખના