________________
. વર્ષ ૮ અંક ૩૫-૩૬ તા. ૧૭-૫-૯૬:
* ૮૨૫.
પિતે તેમને મળવા ગયા અને કહ્યું કે-“તમારે મારી પાસે નહિ આવવાને નિયમ છે, !, મારે નિયમ નથી માટે હું જ તમને મળવા આવ્યો છું તે બધા પણું શી આત્મારામજી મહારાજને ઉપકારી માનતા હોવાથી તેમના પગમાં પડયા. પછી તે બધાને સમાજ વતાં કહ્યું કે-આપણે સંસાર છોડયે તે કુગુરૂના વચન રૂપી કુવામાં ડુબી મરવા માટે નહિ પણ સાચું સમજીને સાચું સ્વીકારવા માટે. તે પછી તે બધાને આગમન પાઠે બતાવ્યા અને સમજાવીને એક વિચારવાળા કર્યા.
- હવે તે સેબે સાધુઓ ભયાભયને સમજેતા થયા તેથી અભય વસ્તુઓ વાપરતી બંધ કરી. તેમાંથી કેઈ એક સાધુ ફુટ અને તેણે તેમના પૂજય અમરસિંહજીને બધી વાત કરી દીધી અને કહ્યું કે આ તે બધાને બગાડે છે. તેની ખાત્રી કરવા તે દિવસે ઈરાદાપૂર્વક બેળ અથાણુ જેવી વસ્તુઓ કે જેને આપણે અભય માનીએ છીએ તે ગોચરીમાં મંગાવી. બિશનચંદજી આદિએ તે ચીજ લેવાની ના કહી તે પૂજે પૂછયું કે- કેમ ના પાડે છે?” તે વખતે એમણે સ્પષ્ટ કહ્યું કે-“આ તે અભય છે.” પૂજ્ય કહ્યું કે-શી રીતે જાણ્યું? તે કહ્યું કે- પૂર્વાચાર્યોના વચનથી.” આ સાંભળી ગુસ્સે થયેલા પૂર્વે ધમકી આપી કે-આ ખાઓ નહિ તે અહીંથી ચાલયા જાઓ.” પેલાએ પણ તરત જનકળી ગયા. પૂજ્ય દરેક સ્થળે હુકમાં મોકલી દીધા કે-“આ સેળે સાધુએ શ્રદ્ધાભ્રષ્ટ થયા છે માટે કે એ આહાર પાણી-ઉતારે આપ નહિ.'
ધમ પામવાની ઈછાવાળાને ધર્મ સમજવાનું મન ન થાય તે બને ? શ્રી આત્મારામજી મહારાજ ઉપકારક કેમ બન્યા? સત્યના શોધક હતા માટે. ધર્મ પામવાને મહત્વનો ગુહું આ જ છે કે-અસત્યને ત્યાગ અને સત્યને સ્વીકાર, અસત્ય સમજયા પછી પણ ન છોડે અને સત્ય જાણવા છતાં ય ન રવીકારે તે ધર્મ પામે નહિ. ધર્મ માં નવી વાત નીકળે તે સમજવાનું મન ખરું? કે આપણે શું ? સાધુની ગરબડ સાફ જણે? મોટા ભાગની આવી ભાવના થવાને લીધે સત્ય ગુંગળાય છે. આજે સારા ગણતા પણ સત્યને સ્વીકારતા નથી.
ત્યાર પછી તે સોળે સાધુ શ્રી આત્મારામજી મહારાજને મળ્યા અને બધી વાત કરી. મહારાજે કહ્યું કે-“તમે શેડી ઉતાવળ કરી નાંખી. જે થયું તે ખરૂ? તે પછી પણ અનેક મુશ્કેલીઓ વેઠીને પંજાબમાં ફર્યા જેના પરિણામે જે પંજાબ મૂર્તિપૂજનું વિધી હતું ત્યાં હજારો નવા મૂર્તિપૂજક જેને બનાવ્યા. તે પછી પેટે મત થોડી સાથે મત વીકારવા તે સોળે સાધુઓને લઈને તેઓ ગુજરાત તરફ આવવા નીકળ્યા તે બધાએ મુહપત્તિ કાઢી નાખી, સ્થાનકવાસીઓએ મુહપતિ બાંધી તે બેઠું ક" તેમ આપણે સુહપતિને ઉપગ છેડો તે બેઠું કર્યું છે.