________________
- વ
૮ : અંક ૩૫-૩૬ તા. ૧૪-૫-૧૬
૪ ૮૨૩
-
ગુરૂ અને ધર્મ મળ્યા છે, દુનિયાના કેટિપતિ અબજો પતિ કરતાં ય હું ઘણે ભાગ્ય શાલી છું. આવી રીતે સામગ્રી પામ્યા પછી પણ જે હું આગળને આગળ ન વધું તે તે મારી પૂરેપૂરી કમનશીબી છેઆવી ભાવના પણ પિતા થતી નથી, સારું પામ્યાની શ્રદ્ધા પણ થતી નથી.
આ મહાપુરુષને સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લીધા પછી નવું ને નવું શાસ્ત્રજ્ઞાન મેળવવાનું જ મન હતું. તેમની અદભુત શકિત હતી કે રોજના ત્રણ (૩૦) શ્લેક મેહે કરતા. સંપ્રદાયના બત્રીશે (૩ર) આગમે તેમને કંઠસ્થ હતા. આપણે ત્યાં સ્થાનકવાસી મત કેવી રીતે ઉત્પનન થયે તે તમે જાણતા નથી. તે સાધુથી નહિ પJ એક લહિયાથી નીકળે છે તેને ઈતિહાસ પણ તમે જાણતા નથી. તે લોકે વ્યાકરણને વ્યાધિકરણ માનતા એટલે વ્યાકરણ ભણતા જ નહિ. ગનેશે વાંચે તે સમજ આવે પણ સમજ ન આવે માટે વ્યાકરણ ભણવાને રિવાજ નહિ, આમને સત્ય જાણવાની એટલી ધગશ હતી કે પિતાના સંપ્રદાયમાં જે જે વિદ્વાન ગાય તેની પાસે ભણવા જતા પણ કેઈ આ અર્થ કરે, બીજ બીજો અર્થ કરે પણ તેમને બેસે નહિ. છેલ્લે એક વૃદ્ધ સાધુ રતનચંદજી પાસે ભણવા મોકલ્યા અને તેઓ ગયા, તે રન યંદજી મુનિ વ્યાકરણ ભણેલા હતા, ભાષ-ટીકા વાંચેલા હતા એટલે તેઓ જે જે અર્થ કરાવતા તે તે અર્થ આમને બેસવા લાગ્યા અને ભણવામાં મજા આવવા લાગી. તેમને પણ આ મહાપુરૂષને ભણાવવામાં મજા આવતી. આમની ઈચ્છા હતી કે આપની પાસે જેટલું હોય તેટલું ભણું લેવું છે. પરંતુ તેમના ગુરૂ શ્રી જીવણલાલજી મુનિને પત્ર આવ્યો કે જલદી આવે. તેથી આ વિમાસણમાં પડયા-તેમની જવાની ઇરછા નથી પણ ગયા વિના ચાલે તેમ નથી. તેથી તેમના વિદ્યાગુરૂ શ્રી રત્નચંદજી મુનિએ કહ્યું કે- તું જઈ શકે છે, પણ એક વાત સાંભળી લે. તારે જે વિદ્યાર્થી મળ્યું નથી. સાચું સમજેલ કહી શકતું ન હતું. મેં સાંભળ્યું છે કે તું મૂતિનું ઘણુ ખંડન કરે છે. પણ આજથી–હવેથી ખંડન કરીશ નહિ ત્યારે આમણે પૂછયું કે આપ બંડનની કેમ ના પાડે છે ?? ત્યારે તેઓએ કહ્યું કે-આગમમાં મૂર્તિના બધા પાઠો છે તે બતાવ્યા. આપણે ખોટી માન્યતા પકડી છે માટે હું નિરૂપણ કરીએ છીએ ! ત્યારે તેમણે કબૂલ કર્યું કે-હવે કદિ નિંદા નહીં કરું. તે અને બીજી સલાહ પણ આ પી. તેઓને સંતોષ થયે કે આજે મને સાચું જ્ઞાન મળયું, સાચે માગ મળે.
ત્યાર પછી પોતાના ગુરૂની પાસે ગયા, ત્યાં ખાનગીમાં સારી રીતે વ્યાકરણ ભણયા. જાતે નિર્યુક્તિ ભાણ વાંચતા થયા પછી તે તતવ હાથમાં આવ્યું. આ રીતે તૈયાર થયેલા મુંગા બેસી શકે? જે મત ખેટે તે ચાખ્ય આત્માને સમજાવ્યા વિના