________________
ચિરંતનાચાર્ય વિરચિત ( 1 | - ભાવાર્થ લખનાર હિ શ્રી પંચસત્ર – મુનિરાજ શ્રી
પ્રશાંતદર્શન વિજયજી મ. [મૂળ અને ભાવાર્થ].
||
[ ક્રમાંક-૨૧ ].
|
મ
આવી શંકા કરવી પણ બરાબર નથી. કેમકે, જે દિક્ષાને સ્વાભાવિક માનશે તે જેમ ચૈતન્ય સવાભાવિક હેવાથી તેની કદાપિ નિવૃત્તિ થતી નથી તેમ દિક્ષાને પણ થવાભાવિ માનવાથી તેની પણ એટલે કે દિક્ષાની કયારે પણ નિવૃત્તિ-અભાવ નહિ થાય. છતાં પણ જો આમ માનીશું તે આત્માના જ અભાવને માનવાને પ્રસંગ આવશે તે આ રીતે કે- તમારા કહ્યા મુજબ દિક્ષાની પણ નિવૃત્તિ થશે એમ માનીશું તે દિક્ષા આત્માથી અભિન્ન હેવાથી અર્થાત્ આત્માથી જુદી નહિ લેવાથી આત્માનું પણ ઈ સ્થાન નહિ રહે. અર્થાત્ દિક્ષાની નિવૃત્તિ- અભાવ થશે.
આ જ વાતને સ્પષ્ટ કરતાં કહે છે કે
ન ય અણુહા તસેસા, ને ભવ્યત્તતુલા, નાણું, ન કેવલપમેણં, ન ભાવિજેગાવિકખાએ તુલત્ત, તયા કેવલણ સયાવિસે સઓ, તહા સહાયપણુમ૫માણુમેવ એસેવ દેસે પરિકપિએ, “પરિણામલે આ બંધાઇભેઉત્તિ સાહુ સહવનયવિબુધિએ : નિવચરિએભયભાવેણું ન અ૫ભૂઍ કર્મ ન પરિકપિઅમેઅ ન એવં ભવાદિભે ભવાભાવ ઉ સિધ્ધી છે
અન્યથા એટલે કે જે દિક્ષાની નિવૃત્તિ થવા છતાં પણ આત્માનું સ્થાન રહેતું હોય અર્થાત આત્મા રહેતા હોય તે તે દિક્ષા આત્માની કહેવાય નહિ. એટલે દિક્ષા અને આત્મા બંને ભિન્ન થયા.
તેથી શંકાકાર કહે કે “આત્મા અને દિક્ષાને અભેદ જ છે. પણ જેમ મેક્ષ પ્રાપ્ત થતાં ભવ્યત્વ નિવૃત્ત થાય છે તેમ અમે માનેલી આ દિક્ષા પણ નિવૃત્ત થશે તેથી કે દેષ મહિ આવે અને આત્માનું સ્થાન પણ રહેશે અર્થાત આત્માને અભાવ નહિ થાય.”
તેનું સમાધાન કરતાં કહે છે કે-“આ દિક્ષા ન્યાયથી વિચારતાં ભવ્યત્વ સમાન નથી, કેમકે આ ભવ કેવલ-સર્વથા છવરૂપ નથી. અને આ તમારી માનેલી દિશા તે કેવલ વરૂપ છે. તેથી મકામાં ભવ્યતવ તે નહિ રહે પણ