________________
3 અલવિદા સંસારને જ
[ હે મેરે પ્યારે વતન...] અલવિદા સંસારને, અલવિદા ઘરબારને રહ્યા છો આજ દુખભર્યા સંસારને, દઈ ભર સંસારને અલવિદા છે. આજ ૧ વેળા વસમી છે અહી દઈશે આ બધાં રડી રડી રહ્યા ધાર) ભગવાન ભાગે ભેખ ધરવા, કિલષ્ટ કર્મો કાપવા વીતરાગ ચિંધી વાટમાં ચાલ્યા તમે ઉમંગમાં * નીચી નજરે સાધનાની કેડીએ કદમ ભર્યા (૨) તરી જવા સંસાર (૨) દુખભર્યા સંયમ પણ અતિ ઘેર પંથે વીરતા ધરીને ગયા છે આવે ભવ કટે બધાંને, પરિષહ ભલે આવતા કષ્ટને છાતી ધરી તે યુદ્ધ-હક જગાડવા (૨) તરી (૩) દુખ ભર્યા ભેગે ભર્યા ભવમાં ભટકાતા આ અમે ગુમભાનમાં ભગો ભર્યો સંસાર છોડ અહે વિરાગમાં સંસારથી નફરત થશે, કશારે અમારા હાથમાં (૨) તરી (૪) વેળા માતા-પિતાને વળી બંધુ તથા બહેની તણું નેહના રેશમ તણા બંધન ફગાવ્યા તે અહા ! " સાથ ગુરૂવરને કરીને, આ જિનની શિર ધરી (૨) તરી (૫) વેળા આંખે અમારે અસુ છે આ તાહરા ચાલ્યા જતાં અમ અસુ પર તું પગ મૂકીને જઈ રહી વિરાગમાં ઉદ્ધાર કરવા આવજે તું ફરી કદિ આ મલકમાં (૨) તરી (૬) વેળા સંયમત આ પંથ તારે કષ્ટ વિલેણે બને - આ ભલે કચ્છે છતાં યે ચિત્ત ડગમગ ના બને શાત્ર આણું નાવથી સંસાર-સાગરને તરે (૨) તરી (૭) દુખ વિચરે સદાનું દેશ-દેશે આણ જિનની શિર ધરી ઉન્માગ જાતા આ જીને દેશના જિનની કરી સન્માર્ગ પામીને પમાડે તું સજી સુંદર વિરાગ (૨) તરી (૮) દુખ બેચેન રહયા છે અમારા આખરી વિદાઈમાં ૨ાઠશે અમને બધાને તાહરા સંભારણા શનકાર થશે ઘર હવે આ તાહરા ચાલ્યા જતાં (૨) લેવા સંયમભાર (૯) ખી કંઈ ઓછું આવ્યું હોય જે ઘરમાં તને રહેતાં કદા દિલ દુભવ્યું હેય તાહરૂ ઘરમાં અમે અનશનમાં માફ કરજે, એ મુમુક્ષુ! વીર પંથે વિચરતાં (૨) તરી (૧૦) વેળા
રાજુભાઇ પંડીત (ચંદ્રરાજ).