SearchBrowseAboutContactDonate
Page Preview
Page 773
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૮ અક ૩૪ તા. ૩૦-૪-૯૬ દિક્ષ તે રહેશે જ, કારણ કે ભાવિ યોગની અપેક્ષાએ શુદ્ધ આત્માને જ્યારે મહત્તવ, અહંકારત્વ વિગેરે સાંખ્ય દશને માનેલા વીશ તને સંબંધ થાય છે ત્યારે કેવલ માત્ર એકલી દિક્ષા જ હોય છે. તેથી દિક્ષા અને ભવ્યત્વ એ બે સમાન નથી. તેમાં એક યુકિત પણ છે કે જ્યારે ભાવી યુગ ન હતું ત્યારે કેવલ–એકલી સવાભાવિક જ દિક્ષા હતી, તેથી કેવલત્વને લીધે જ સ્વાભાવિકપણું હોવાથી ત્યાર પછી પણ એટલે કે સંસારથી મુકત થયા પછી પણ દિશા તે રહેવી જ જોઈએ અને તેની નિવૃતિ થઈ શકે પણ નહિ.” આથી શંકાર ફરીથી કહે છે કે અમે માનેલી આ દિવાને એ જ સ્વભાવ છે કે દિક્ષા મહદાદિને વેગ થયા પછી જ તેમાં વિકાર જેવાને લીધે કેવલ અવસ્થામાં એટલે મુક્ત અવસ્થામાં નિવૃત થશે.” પણ આ યુકિત પણ બરાબર નથી તે સમજાવતા કહે છે કે-“બને અવસ્થામાં દિક્ષામાં કેવલપણું સમાન હવા છતાં આવા સ્વભાવની જે કહપના કરવી એટલે કે એક કેવલ અવસ્થામાં દિક્ષાને ભાવ અને એક કેવલ અવસ્થામાં દિક્ષામાં અભાવની કહપના કરવી તે જ અપ્રમાણ છે. તેમ માનવાથી તે આત્મા અને દિક્ષા અને ભિન્ન થઈ જશે. જ્યારે તમે તે તે બંનેને અભિન માને છે. * * . સાંખ્યદર્શન પુરુષને નિરંજન, નિરાકાર, નિ, માને છે. અને પ્રકૃતિને જ મુખ્ય માને છે. પ્રકૃતિ જે કાંઈ કરે છે તેનું પ્રતિબિંબ પુરુષમાં પડે છે તેથી પુરુષ માને છે કે હું જ બધું કરું છું પરંતુ હકીકતમાં તે બધુ પ્રકૃતિ કરે છે. તેથી તેમના મતે તે પ્રકૃતિ કરતાં પણ પુરુષને પ્રધાન- અધિક માનવાની આપત્તિ આવશે. માટે આવી પરિપિત દિક્ષા માનવામાં અપ્રમાણરૂપ દોષ આવે તેથી તેવી ક૯પના પણ અકિંચિત્ કર છે. તેથી કરીને આત્માના પરિણામના ભેદથી જ બંધાદિને એટલે કે બંધ અને મેક્ષને ભેઢ માનવે તે જ ન્યાય સંગત છે, પ્રમાણુ ચુકત છે. અર્થાત્ અવિરતિ-કષાય અને મિથ્યાત્વાદિ વેગથી સહચરિત આત્મા કર્મબંધ કરે છે અને તેના પ્રતિપક્ષીક સર્વવિરતિ-સંવરનિર્જરાદિ ગોથી યુકત આત્માને મોક્ષ થાય છે. આ રીતે સર્વ નયને વિશુદ્ધિથી ઉપચાર રહિત એટલે યથાર્થપણે બંધ અને મેક્ષ અને સિદ્ધ થાય છે. આ વ્યાસ્તિક નયના મતે પ્રરૂપણા કરી. પર્યાયાસ્તિક નયના મતની અપેક્ષાએ કહે છે કે- કમ આત્મભૂત એટલે જ્ઞાનસ્વરૂપ નથી. તથા તે કર્મ કહિપત એટલે કે અસત્ વાસનાદિ રૂપ નથી. કેમકે એ પ્રમાણે કર્મને જ્ઞાનસ્વરૂપ કે કપિલ માનવાથી લવાહિને ભેદ થઈ શકશે નહિ.
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy