________________
: (ટાઈટલ નું ચાલુ)
| શ્રી જૈન શાસન [અઠવાડિક] કલમ ૧૩ ખુબ જ અગત્યની છે. ટ્રસ્ટના નાણું કે ફંડને નિયત રીતે રોકવા જોઈએ તેનું ધ્યાન વહીવટદારેએ અને ટ્રસ્ટીઓએ રાખવું પડે છે.
દરેક ધર્માદા અને ધાર્મિક ટ્રસૂની નોંધણી આવકવેરા ધારા અનવયે કરાવવી જોઈએ એટલું જ નહિ પણ ટ્રસ્ટને આવકવેરો ભરવાની વેળાના આવે તે માટે રાષ્ટ્રની આવક હેતુને બાધ ના આવે તે રીતે નિયત પ્રમાણમાં ખર્ચ જોઈએ. કેઈ સંજોગોમાં આવક ખાસ કઈ હેતુ માટે એકત્રિત કરવાની જરૂરિયાત જણાય તે તે માટે નિયત અરજીમાં જરૂરી વિગત ભરીને તે માટેની મંજૂરી મેળવી લેવી જોઈએ.
પ્રસંગચિત જણાવવું હિતાવહ લાગે કે આવકવેરા ધારા અન્વયેની ધણી સાર્વજનિક ટ્રસ્ટ ધારા હેઠળ ચેરીટી કમિશ્નર [ ધર્માદા આયુકત]ને કરવી પડતી નોધણી અને મજકુર ટૂર્ના ધારા અન્વયે રાખવી પડતી તકેદારી અને કરવી પડતી કામગીરીથી અલગ છે.
દરેક ટ્રસ્ટ | સંસ્થાની બાબતમાં નીચે મુજબ કાર્યવાહી કરવી જોઈએ. ૧] કાયમી ખાતા નંબર મેળવી લે.
૨] કર્મચારીઓને પગાર ચુકવાય ત્યારે કલમ ૧૦૨ અન્વયે વેરાની રકમ કાપી લેવાની તેમજ મૂળભૂત જગાએથી વેરે કાપી લેવાની પ્રમાણપત્ર આપવાની તેને લગતું પત્રક આવકવેરા અધિકારીને મોકલી આપવાની ઇત્યાદિ કાર્યવાહીનું પાલન કરવું જોઈએ.
૩] નિયત ફોર્મમાં સમયસર આવક પત્રક ભરીને તેની સાથે અન્ય જરૂરી સ્ટેટમેંટ મેકલી આપવા
૪] હિસાબે એડિટ કરાવવા તેમજ એડિટ રિપોર્ટ મેળવ. ૫] ખરીદી કે જમા રકમ સંબંધી અકથી પેમેન્ટ કરવાની બાબત.
૬] કરમુકત પ્રમાણપત્ર મેળવવા અંગેની કાર્યવાહિ તેમજ તેની મુદત પુરી થાય ત્યારે તેને નવેસરથી રીન્યુ કરાવવાની બાબત. ઉપરોકત બાબત સંક્ષિપ્તમાં આવી છે. એ દાનમાં રહે કે આવક વેરાના દર ઉપરાંત અન્ય જોગવાઈ પ્રત્યે કે ' રહેવાથી કે તેનું યથાર્થ પાલન નહિ કરવાથી ટ્રસ્ટને વેરાની વધુ પડતી રકમહાદેવની વેળા આવે છે એટલું જ નહિ પરંતુ વ્યાજ તથા દંડની જોગવાઈના ભોગ બનવું પડે,
સ્ટ નું બીજું નામ છે વિવાસ. વિશ્વાસપૂર્વક કાર્યવાહિ યથાર્થ રીતે બજાવવી અને જુદા જુદા કાયદાને અનુલક્ષીને ટ્રસ્ટને વ્યવહાર ચલાવ એ આજના યુગની અગત્યની આવશ્યકતા છે.