SearchBrowseAboutContactDonate
Page Preview
Page 758
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જન શાસન (અઠવાડિક) Reg No. G. SEN 84 ooog૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૬ 9 પૂજ્યશ્રી કહેતા હતા કે –શ્રી ગુણદશી 0 ૫૫ આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ છે ૦. ૦ ૦ ૦ sooooooooooooooooooooooo ૦ ૦ ૦ ૦ ધર્મ એ સંસાર સુખને વૈરી છે. ધર્મના આરાધકને દાખ આવે તે સાચે માથી છે. o વિષયને વિરાગી કષાયને ત્યાગી નમાલ હોય નહિ, ૦ અનુકુળતા મજેથી ભોગવનાર માટે દુગતિ સુલભ. પ્રતિકુળતા મજેથી ભે ગવનાર 8 માટે સદ્દગતિ સહજ, • સુખના ભિખારી અને દુખના કાયર દુર્ગતિના મુસાફર! છે , સુખમાં વૈરપણુંને દુખની મિત્રતા સુખી થવાને સારો ઉપાય. ૦ જેમાં અહિતથી પાછા ફરવાની અને હિતમાં પ્રવૃત્તિ કરવાની પ્રેરણા આપે તેવા 0 વાકાને સમુદાય હોય તેનું નામ ઉપદેશ. • અંતરથી મેહની ગુલામી જેની જીવતી હોય તે સદા સુખી હોય. શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞા જ સુખ આપે. છે . સંસારનું સુખ જેને મીઠું લાગે તેને ભગવાનને ધર્મ ઝેર જેવો લાગે. & ૦ દેવ-ગુરુની સાચી આધીનતા જ કલ્યાણ કરે. A ૦ જે દેવ-ગુરૂને આધીન નહિ તેનું કલ્યાણ થાય નહિ. જે મિહ ને આધીન હોય ? છે તે દેવ-ગુરૂને આધીન હેય નહિ. તેવા જ દેવ-ગુરૂ પાસે જતાં હોય તે તે જ મહે શીખવેલું માંગવા જાય. ગતને એવું ઘેન ચઢાવ્યું છે કે મોટોભાગ “બેહોશ” બની ગયે છે. પણ ૬. - મૂરખ હવાથી “બાહોશ' માને છે. ò ૦ મહની સાથે જેને મેળ તે બધા ધર્મના વિરોધી. કર૦ર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ જન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) co. શ્રુતજ્ઞાન ભવન ૪૫, ડિવિજય પ્લોટ-અમનગર વતી તત્રી, સુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ૨૦૦૨ ૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ ૦ ૦
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy