________________
ચિરંતનાચાર્ય વિરચિત | - ભાવાર્થ લખનાર ૪િ શ્રી પંચે જ છે – સુનિરાજ શ્રી
પ્રશાંતદશન વિજયજી મ. [મૂળ અને ભાવાર્થ]
|| [ક્રમાંક-ર૧] .
અન્યથા એટલે સર્વથા પ્રકારે ભવ્યવાહિની તુયતા માનીએ તે તે એકાંતવાદ નિશ્ચયવા જ કહેવાય. અને જે એકાતવાદ તે જ મિયાત્વ છે. કેમકે, આ એકાતવાદ માનવાથી કાંઈપણ વ્યવસ્થા ઘટી શકે નહિ. કેમકે, તથા- ભવ્યવાહિને ભેદ ન માનવાથી સહકારી કારદિને પણ ભેદ થઈ શકશે નહિ. અને કર્મ પણ તેવા પ્રકારનું કર્મ હોવાથી કારક એટલે કજ્ઞ પણ થઈ શકે નહિ અને જે કામનું તેવા પ્રકારનું સ્વભાવપણું ન હોય તે તે કા૨ક પણ કહી શકાય નહિ. અને તેથી કરીને જ આ એકાતવાદથી ભિન્ન ભિન્ન કાળે ભિન્ન લિન ફળની પ્રાપ્તિને સંભવ ન હોવાથી આ સંવ સમુચિત વ્યવસ્થા ઘટી શકે. નહિ તેથી જ આ એકાન્તવાને આશ્રય કરે તે શ્રી અહં તને મત નથી અને એગ્સ પણ નથી.
આ જ વાતને સિદ્ધ કરવા બીજી યુક્તિ બતાવે છે કે
સારી જીવને જ સિદ્ધપણું પ્રાપ્ત થાય છે બીજાઓને થતું જ નથી. કેમકે જે અંબાપ- કયારે ય કર્મથી બદધ ન થયા હોય તેવા- છ હોય તેને તાંવિકી મુકિત ઘટતી નથી કેમકે મુક્તિ શબ્દને અર્થે તેમને લાગુ પડતું નથી કારણ કે તેમને બંધને જ અભાવ છે માટે. એટલે કે જે કર્મબંધથી રહિત હોય તેને કોનાથી મુકત થવાનું હોય? વળી આ બંધ પણ પ્રવાહની અપેક્ષાએ જેને વર્તમાન કાળને અનુભવ કર્યો છે તેવા અતીત ભૂતકાળની જેમ અનાદિકાળને છે. તે અંગે કહ્યું
“ભવતિ સ નામાતીત, પ્રાપ્ત છે નામ વતમાનત્વ . ' એણૂંશ્ચ નામ સ ભવતિ, યઃ પ્રાસ્થતિ વણમાનવમ
અથવૂ-“અતી (ભૂત) કાળ તે થાય છે જે વર્તમાનપણાને પામે છેય છે અને વિખ્યત્ કાળ તે થાય છે જે વર્તમાનપણને પામવાનો છે.”
જેમ અતીતકાળ અનાદિને છે તેમ જીને પણ કર્મબંધ અનાદિને છે. વળી છે જો પ્રથમ અબહ-કર્મબંધ રહિત હતા અને પછી તેમને કર્મબંધ થયે એમ જે