________________
2
વર્ષ ૮ અંક ૧-૨-૩ તા, ૨૨-૮-૯૫ :
: a
દેવદ્રવ્યના ઉપયોગ :-દેવદ્રવ્યને જિનમૂતિ અને જિનમંદિર સિવાયના કાર્યમાં વાપરવું નહિ. અર્થાત્ તેના ઉપયેગ નીચે દર્શાવેલ કાર્યોમાં થઈ શકે :
૧ પ્રભુને અભૂષણુ, ટીકા, એટલે રત્નજડિત તિલક આદિ ચક્ષુ, લેપ, આંગી વિગેરે
કરાવવા.
૨. દેરાસરના જીર્ણોદ્ધાર તથા ર'ગરોગાન વિગેરે કરાવવા,
3 નવીન કૈર સર બંધાવવુ', તથા બીજા દહેરાસરાને મદદ કરવી.
૪ ધ્વજ, કળશ, ઈંડુ ચઢાવવુ .
૫
દહેરાસર અને તેના દ્રવ્યની વ્યવસ્થા અંગે કરવેરા* તથા ત્રિમાનુ‘પ્રિમિયમ વિ. આપવું.
સાધારણ દ્રવ્ય
સાધારણ દ્રવ્ય અગેની નીચેની માન્યતા દર્શાવે છે.
અને ટ્રસ્ટી
વ્યાખ્યા – દેરાસર અંગેનુ' ખર્ચ, કે જે દેવદ્રવ્યનાં ખાતામાં નાખી ન શકાય તેને માટે ઉપાશ્રયમાં કે બહાર ઊભું કરાતુ ક્રૂડ કે ભડાળ કે કાઇપણું સાધારણુ ખાતાની આવક અગર ઉપજ હાય અગર થાય. તેને નીચે દર્શાવેલ કાર્યો માટે ઉપયોગ કરવા જોઇએ.
૭ કેસર, સુખડ, બાદલુ' વગેરે પ્રભુપૂજાના દ્રા ખરીદવાનું પૂજા કરનાર કે કન કરવા આવનાર લલાટે તિલક કરે, કે પૂજા માટે કેસર, ચંદનનો ખર્ચ, તા ન્હાવાના કે હાથ પગ ધાવાના, પાણીને, તા લુછવાના કપડા, તથા પગ લુછણીયુ" વગેરેના ખર્ચ કરે તે દેવદ્રવ્યમાંથી કરવાના નથી. અગલુછણુાં, વાળાŕ'ચી, કળશ, કુડી આદિ વાસણા ધૂપદાની, ફ્રાણુસ વગેરે
ખરીદવાનુ
૮ ધૂપ દીપ વાટે ઘીની ખરી, ઇલેકટ્રીક રેશની વગેરે અંગેની ચીજ વસ્તુઓ ખરીદદવાનું કે ફીટી'ગ કરાવવાનુ` કે ટેલીફોન અંગેનુ' કોઇપણ ખચ કરવાનું ૯ ધાડીયા, ગેસ, કામળિયા તથા બહેનાના પૂજાનાં વસ્ત્રો ખરીદવાનું.... ૧૦ દેરાસરના કાર્ય માટે પૂજારી, ઘટી, મહેતાજી વિ. નાકરાને પગાર આપવાનુ ૧૧ પખાળ અ ંગે પાણી દૂધ વગેરે લાવવાનુ અને ન્હવણું વગેરે પધરાવવાનું.
* ધ ક્ષેત્રે કંઇ પણ સચાગે કરવેશ ભરવાનેા હાય જ નહિ, પરંતુ ધદ્રવ્યને હડપ કરવાની બ્રિટિશરોની કાતિલ કુટતાના મહાપાપે ધદ્રવ્યમાંથી કર ભરવાનું અતિવાય' બનાવ્યુ. એટલે દુ:ખિત હુંÔચે કર ભરવા પડે છે.