________________
-
૮૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણોપાસક રત્ન વિશેષાંક
- !
| શકાય છે. પ્રથમવૃત્તિ “સ્વપ્ન દ્રવ્ય વિચારના નામે ૨૦૧૭ માં પ્રગટ થઈ હતી. તાજે. ન તરમ (વિ. સં. ૨૦૫૧માં) પ્રકાશિત પુસ્તકનું નામ “વન દ્રવ્ય અમે મર્મિક બેધ
છે. આમાં પૂર્વ પ્રકાશનને ખૂબ ખૂબ આવકારતા, પૂ. આ. શ્રી સુબોધસ ગર સૂરીશ્વરજી છે મહારાજ, પૂ. પં. શ્રી પ્રદ્યુમ્ન વિજયજી ગણિવર (શ્રી નેમિસૂરિજી મ. ના સમુદાયના) આદિના અભિપ્રાય પત્રે પણ પ્રસિદ્ધ થયા છે. દેવદ્રવ્ય ગુરૂદ્રવ્ય અંગેના વખાણું મહત્વનું છે. માર્ગદર્શન પૂરું પાડતા હોવાથી પ્રસ્તુત પુસ્તકમાંથી નીચે સાભાર રજૂ થાય છે
–સંપ૦ પુજ્ય સકળ શ્રી જૈન સંઘ પર્વાધિરાજ શ્રી પર્યુષણા મહાપર્વની મહામંગળ છે 4 આરાધનાના શુભ પ્રસંગે અને ભાદરવા શુદિ ૧ને દિને પરમ તારક ચરમ તીર્થપતિ દેવાધિદેવ શ્રી મહાવીરસ્વામીજીના જન્મવાંચનના સમયે મોટાભાગે [પૂજ્ય સકળ શ્રી છે જેન સંઘ] ઉપસ્થિત થાય છે.
શ્રી તીર્થકર દેવ શ્રી યવનથી જ ત્રણફાન સહિત અને જન્મથી જ ચાર અતિ તે શોથી યુકત હોય છે. માટે શ્રી વનકલ્યાણક સમયના સ્વપ્ના તથા ઘેડીયા પારણનું દ્રવ્ય દેવદ્રવ્ય જ ગણાય.
જામનગર નિવાસી શ્રી અમૃતલાલ કાલીદાસ દેશીની માન્યતા ટ્રિસ્ટીઓ દેવદ્રવ્ય વિષે નીચે પ્રમાણે માન્યતા ધરાવે છે ? ૧ ભંડારની ઉપજ. ૨ બેલીઓ જેવી કે સ્વપ્નાની, વરઘેડાની ઉપધાનની માળની, તીર્થમાની આરતી |
મંગળદીવાની, પ્રક્ષાલ, વિલેપન પૂજન વિ. ૩ નાણુ, રથ, આંગી, વિગેરેમાં જિન મૂતિસ્થાપન કરવાનાં નાકરાની. . ૪ પ્રભુભકિત માટે અર્પણ કરેલી ચીજ વસ્તુઓ અગર તેવી રકમ. ૫ પ્રતિષ્ઠા, જિનભકિત, સ્નાત્ર મહત્સવ, અંજનશલાકા વિગેરેની બેલીઓ. ૨ દેરાસરની જગ્યાની રકમ, તથા દેવદ્રવ્ય ઉપર જે વ્યાજ આવે તેની રક.
ઉપર્યુકત વ્યાખ્યામાં જે જે બાબતેને જેમાં સમાવેશ કરવામાં આવ્યા છે, તે શું 1 તે બાબતની આવક અગર ઉપજેને હવાલે દેવદ્રવ્ય ખાતે જમા કશ્વાને (નાખ) છે. જોઈએ.