________________
દેવદ્રવ્ય-ગુરૂદ્રવ્ય કયાં વપરાય ?
પૂ. સ્વસ્થ આચાય દેવશ્રી કૈલાસ સાગરસૂરિજી મહારાજના પટ્ટધર પૂ આ. શ્રી કલ્યાણસાગર સૂરીશ્વરજી મહારાજ *11***** * * * * * * * * પૂ. અ. શ્રી બુધ્ધિસાગર સૂરિજી મહારાજના સમુદાયવતી પૂ. આ. શ્રી કે લાઞ સાગર સૂરિજી મહારાજના પટ્ટધર પૂ. આ. શ્રી કલ્યાણુ સાગર સૂરિજી મહારાજ તરફથી તાજેતરમાં '' [વિ. સં. ૨૦૫૧ ની સાલમાં] સ્વપ્ન દ્રવ્ય અંગે માર્મિક ધ' નામક એક પુસ્તક :કાશિત થયું છે, આમાં સ્વપ્ન દ્રવ્યાદિની ખેાલીની ઉપજ દેવદ્રવ્યમાં જ જાય, આ વિષય ખૂબ જ વિસ્તારથી સમજાવવામાં આવ્યા છે. અને દેવદ્રવ્યના ઉપયાગ કયાં થાય ને ત્યાં ન થાય, તેમજ શ્રાવક-શ્રાવિકા સÛ સ્વકર્ત્તવ્યરૂપે કરવાની પ્રભુપૂજામાં આ દેવદ્રવ્ય વપરાય કે નહિ ? આ બાબતમાં ખુબ જ સ્પષ્ટ માર્ગદર્શન ક૨ાવ્યું છે. તેમજ ગુરૂપૂજનની શાસ્ત્રીયતા સિધ્ધ કરીને, એ ગુરૂદ્રવ્ય વૈયાવચ્ચખાતે ન જ વપરાય એ છાંદ્ધાર આદિમાં જ વપરાય આ અંગે પણ ખુબ કરાવ્યુ` છે. એશી એ પુસ્તકમાંથી આ વિષયક જરૂરી ભાગ અહી' પ્રસિદ્ધ થઇ રહ્યો છે, આની પ્રથમાવૃત્તિના પ્રકાશકીય આદિ લખાણામાં સ્પષ્ટ જણાવવામાં આવ્યુ... છે કે,
જ સ્પષ્ટ માર્ગદર્શન
જિને વર દેવની ભકિતમાં નિત્ય વપરાતી વસ્તુએ જેવી કે મારપીંછી, વાળાકુંચી, અંગલુછણુા, દૂધ, ઘી, કેસર, ચ'દન, ધૂપ, દીપાદિના સાધારણ ખર્ચ ભીષણ મેઘવારીના કારણે એટલા બધા વધી ગયા કે સીધા એકના દશ અને પંદર ગુણા અને કેટલીક વસ્તુએમાં તે ૪૦-૫૦ ગુણુા ભાવાના વધારા થયા... ચાથી બાજી આજે મેાટા ભાગના પ્રભુજીને પૂજક વર્ગ શ્રી જિનાજ્ઞાથી નિરપેક્ષ બન્યા, પેાતાના કતવ્યને ભૂલ્યા, દૂધ, ઘી, કેસર, ચંદન, ધૂપ, દીપાદિ આપણા પેાતાના જ ખર્ચના કાવા જોઈએ, એ વાત સાવ વિસરે પડી.... અમુકવ`ની નજ૨ અનાયાસે સહેલાઇથી ઉત્પન્ન થતી સ્વપ્નદ્રવ્યની ઉપજ પર પહેાંચી સાથે સાથે એ ઉદેશને સિધ્ધ કરવા તર્ક પણ શેાધી લીધે કે આ કયાં દેવદ્રવ્ય છે ? શા માટે સ્વપ્ન દ્રવ્ય સાધારણ ખાતે ન લઈ જવું ? પરિણામે સ્વપ્નવ્ય દેવદ્રવ્ય જ હોવા છતાં, એ દ્રવ્યના ઉપયાગ સાધારણુ ખચ ખાતે નિર્ભયતાથી નિ:શંકતાથી થવા લાગ્યું.
ઉપરકત લખાણુ એકદમ સ્પષ્ટ છે. પ્રભુપૂજાતિ માટેના કૈસર-સુખડ આદિ દ્રવ્યા સ્વદ્રવ્યથી લાવેલા હોવા જોઇએ. આ સામગ્રી હજી સાધારણ ખાતાના દ્રવ્યથી લાવી શકાય. પણ રૃદ્રુન્યથી તે ન જ લવાય.
આ જાતના સ્પષ્ટ ભાવ આમાંથી તારવી