________________
to: : શ્રી જૈત શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણેાપાસક ૨ના વિશેષાંક
આ પ્રમાણે દેવદ્રવ્ય અંગેની પ્રથમ છ કલમનુ' ખર્ચ દેવદ્રવ્યમાંથી કરવુ' જોઇએ. અને સાધારણ દ્રવ્યના ઉપયેગ અ'ગેનુ' સાતથી બાર કલમે નુ' ખર્ચ સાધારણ પ્રમાણે કરવુ' જોઇએ.
શ્રી શિવ શ્વેતામ્બર મુર્તિપૂજક જૈન સંઘની સભા
નેત્રાદિ પાંચ ઇન્દ્રિયાના અજોડ સાંયમી ૫૨મ પુપાદ પ્રશાંતમુર્તિપુરમ તારક ગુરૂદેવેશ આચાય પ્રવર શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબજીની પુણ્ય ઉપ સ્થિતિમાં શ્રી વીર સંવત્ ૨૪૯૫, વિક્રમ સંવત્ ૨૦૨૫ ના ભાદરવા વિદ ૧ ને ગુરૂવારે રાત્રે શ્રી શિવ શ્વેતાંબર મુર્તિપુજક જૈન સંધના ઉપાશ્રયે એક સભા મળી હતી.
તે સભામાં સુશ્રાવક શ્રી વૃજલાલ સુંદરજી શેઠ, શ્રી હરસુખલાલ ઓધવજી શાહ, શ્રી ચિમનલાલ ટોકરસિભાઈ શાહ, શ્રી પ્રાણલાલ રામચ'દ શાહ, શ્રી માણેકલાલ ઝવેરચંદ વસા, શ્રી રમણિકલાલ સેકસરીઆ, શ્રી બાબુલાલ પેાપટલાલ શાહ વિન્તપુરવાળા, શ્રી છબીલદાસભાઈ તથા શ્રી ઉત્તમલાલ ચુનીલાલ શાહ આદિ ત્રીશેક ભાગ્યશાળિએ ઉપસ્થિત
રહ્યા હતા.
પરમ પૂજ્યપાદ આચાય પ્રવરશ્રીજીએ સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્ય જ છે. તે અંગે શાસ્ત્રીય પ્રમાણે થી, તેમજ પૂર્વાચાર્યાંના અને વમાનકાલીન પૂપાઇ આ. મ, આ દેના અભિપ્રાયા આપીને ખુબ મક્કમતાથી સમજાવેલ.
શ્રી પ્રાણલાલ રામચંદ શાહ તે સમયે શ્રી ગેડીજી પાર્શ્વનાથ જિનમંદિર પેઢી પાચની સુ બર્કના મેનેજી ંગ ટ્રસ્ટી હતા. તેમને મે' પુછેલ કે શ્રી ગોડીજી મ.ના ઉપાશ્રયે ખાલાતી સ્વપ્નદ્રષ્યની ખેાલીની શી વ્યવસ્થા છે ?
ત્યારે પ્રાણલાલભાઈએ જણાવ્યુ', કે સ્વપ્નદ્રવ્યની ઉપજમાંથી લગભગ સાત આઠે હજાર જેટલી રકમ જ દેરાસરજીના સાધારણખાતે લેવામાં આવે છે. તે ર્મના ઉપયાગ પૂજારી અને જિનમદિરના ચાકીદારના પગારમાં જ કરીએ છીએ.
મેં પૂછ્યું' કે શ્રી ગાડીજી મહારાજની પેઢીના વિકખર કેટલે ? ત્યારે પ્રાણલાલભાઇએ જણાવ્યુ', કે શ્રી ગેાડીજી મહારાજની પેઢીના વાર્ષિક ખન્ય એક લાખ રૂપિયાના મે* પૂછ્યુ: ખીજા ખર્ચીની શી વ્યવસ્થા છે ? ત્યારે પ્રાણલાલભાઇએ જણાવ્યુ, કે મકાનાના ભાડા આદિની વાર્ષિક આવક લગભગ રૂપિયા તેવુ' હજાર [૯૦૦૦]ની છે. ત્યારે મેં જણાવ્યું. કે રૂપિયા આઠ થી દશ હજાર જેવી રકમ માટે ભારતવર્ષના