________________
૭૩૮ : :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) 8 અને મેહનો નાશ કરી શકાય છે જ્યારે આત્મા અવિનાશી છે. આત્માને ખરે ખર સાચે છે સુખી બનાવવા હોય તે મોક્ષે જ જવા જેવું છે. જ્યારે આ સંસારનું જે સુખ છે તે છે
ભયંકરમાં ભયંકર કેટિનું છે. તે સુખનું સાધન જે સંપત્તિ છે તે તે તેના કરતાં પણ છે વધારે ભયંકર છે. આ વાત સમજાય તે જ કામ થાય તેવું છે. તમને બધાને પુણ્ય છે છે સંસારનું સુખ પણ મળ્યું છે અને સંપત્તિ પણ જો કે તમારા ધાર્યા મુજબ મલી નથી ! છે છતાં ય ડી ઘણી મલી છે. તે બેએ તમારી એટલી ખાનાખરાબી કરી છે કે, સારા છે છે કુળ અને જાતિમાં જનમવા છતાં તમારાંમાંના ઘણાને સારી રહેવા દીધા નથી, 5 છે આપણે બે દિવસ માસી, અલંકારની વાત જોઈ આવ્યા. રે જ બને તેટલાં ! ' સામયિક કરવાં જોઇએ, શ્રાવક જ ઉભયટેક આવશ્યક કરે, ભગવાનની પિતાના છે દ્રવ્યથી સારામાં સારી ભક્તિ કરે તેમાં સાવ મહત્સવ, વિલેપન, આ બધા માં અછ– ! પ્રકારી પૂજ આવી જાય, દરેકે દરેક પર્વતિથિએ પિષધ કરે, ચારે મહિના બ્રહ્મચર્યનું છે. પાલન કરે, શક્તિ જેટલું દાન કરે, શદિત જેટલો તપ કરે : આમાં ભારે શું છે? આવી સુંદર ઘમસામગ્રી પામેલા તમે નવરા પડેલા ગપ્પા મારે, હરવા-ફરવા જાવ તે છે ડહાપણનું કામ કહેવાય ખરૂં? આપણે અહીંથી જવાનું છે તે તમારે કયાં જવું છે તે જ નક્કી કર્યું છે ? જવાની જગ્યા ચાર છે. નરકગતિ, તિર્યંચગતિ, દેવગતિ અને મનુષ્ય જ ગતિ. ક્યાં જવું અને કયાં ન જવું તે આપણા હાથની વાત છે. ભગવાને કહ્યું છે કે છે આત્મા જે ધારે તે કદી દુર્ગતિમાં ન જાય અને સદ્દગતિની પરંપરા સાધી વહેલામાં 8 વહેલ મેક્ષે પહોંચી જાય. તમે શ્રી શાંતિનાથ ભગવાનના ભવ વાગ્યા છે? સમકિત પામ્યા પછી દરેકે દરેક ભવમાં દેવ અને મનુષ્ય ગતિ પામ્યા છે તે પણ ઊંચામાં ઊંચી સામગ્રીવાળી. બળદેવપણું પણ પામ્યા ચક્રવત્તીપણુ પણ પામ્યા. અને તીથ કરના ભવમાં પણ ચક્રવર્તીપણુ પામી ભેગાંવલી કમેને ભગવી, સાધુ થઈને કેવળજ્ઞાન પામી, મહામાગ સ્થાપીને મેક્ષે ગયા. તેમના બધા ભવ એક એકથી ચઢિયાતા.
- આત્મા જે સાવધાન થાય દુનિયાના સુખમાં વિરાગી બને, પિતાના જ પાપથી 3 આવતાં દુખમાં સમાધિમાં રહે તે તેને દુર્ગતિ શું કામ મળે? તેને કર્મ દુનિયાનું છે સુખ ભોગવવું પણ પડે છે તે કહી શકે કે- હું નિર્વિકારી રહી શકું છું. તમે આવું 8 કહી શકે ખરા? એવા જ પોતાની પાસે જેટલી સંપત્તિ હોય તે જાહેર કરી શકે તમે તમારી સંપત્તિ ખુલ્લંખુલા કહી શકે? જે હોય તે કહેવામાં વાંધે ? જેન
કુળમાં જન્મેલાની આ વાત છે, તેની પાસે એક પણ પૈસે એ ન હેય જે બતાવી છે { ન શકાય તેની પાસે એવી એક પણ ચીજ હોય જે છૂપાવી રાખવી પડે! '