________________
વર્ષ ૮ : અંક ૩૧ તા. ૨-૪-૯૬ !
- ૭૩૯ જ્યાં સુધી આ સંસારનું સુખ અને તેનું સાધન સંપત્તિ તે બે દુર્ગતિમાં જ મોકલના છે એમ તમને નહિ સમજાય ત્યાં સુધી કેદી ઠેકાણું નહિ પડે ! જ્ઞાનીઓએ
અથ–કાને એકાંતે અનર્થકારી કા છે, ભૂંડામાં ભૂંડા કહ્યા છે. જૈનકુળમાં જન્મેલા છે અને જૈન પણના સંસ્કાર પામેલા છે તે બેની સાથે કદાચ રહેવું પડે તે રહે ખરા છે પણ તે બેને આધીન કહી ન થાય. પિતાને મળેલ સુખને જાહેર કરી શકે અને કે સંપત્તિનું પ્રદર્શન કરી શકે. ? ( પ્ર. જૈન શાસનમાં એક વસ્તુ એકાન્ત નથી! છેઉં, આવું બેસનાર જે સાધુ હોય તે તે ય ભગવાનનું શાસન સમ નથી. છે એકાન્ત અનેકાન્ત એવા શ્રી જૈન શાસનમાં જ છે !
અર્થ અને કામ એકાતે અનર્થકારી છે. સમજુ જીવ સાવચેત હૈય અને બચી જાય તે જુદી વાત. જે ચક્રવતી મરતાં પહેલાં ચક્રવતી પણ મૂકીને સાધુ ન થાય તે ( મરીને નરક જ જાય. શું કહ્યું છે સ્વાદમાં ? જેને ચક્રવતી પણ નિયાણું કરીને ન
મેળવ્યું છે ય તેના માટે બેધડક કહી શકાય કે- આ ચક્રવતી ચક્રીપણાને લાત માર૧ વાને છે, જાધુપણાને પામવાને છે અને મેક્ષમાં કે વર્ગમાં જવાનું છે. અપેક્ષા વગરનું છે જ્યાદ્વાદી કી બલે નહિ.
શાત્રે કહ્યું છે કે, “અર્થ અને કામ એકાતે ભૂંડા છે, અનર્થકારી છે? આમ જે ન સમજે તેના માટે તે બે એકાતે લાભકારી છે. તેની પાસે જેમ જેમ પૈસે વધે તેમ છે તેમ તે વધુને વધુ શાસનની પ્રભાવના કરે. કઈ પણ વસ્તુની વિવક્ષા તે સમજાવવી પડે.
ભગવાન શ્રી મહાવીર પરમાત્મા મેલે જતાં પૂવે છેલ્લી શિખામાં કહી આવ્યા છે કે- જગતમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ છે. તેમાં અર્થ અને કામ
પુરુષાર્થ નામના છે, અનર્થને કરનાર છે. તેને નિષેધ કરવા માટે ભગવાને ધર્મ ! આશંસા રહિત કરવાનું વિધાન કર્યું છે. ધર્મના ફળ તરીકે સંસારના સુખ પણું મળે ? છે તેવી વાત સાંભળી સમજવા છતાં પણ તેને જ ભિખારી બને છવ દુગતિમાં જ જાય. તે 8 તેમાં જરાય શંકા રાખવાની નહિ. વાસુદેવ અને પ્રતિવાસુદેવ નરકે જ જાય. તેમાં છે એકાત જ. તે બે પદવી એવી છે કે નિયાણું કરે તેને જ મળે. ભગવાનની આશા ન મુજબ સારામાં સારે ધર્મ કરે અને કેઈ નિમિત્ત પામીને માથું ખસી જાય અને તે. લ ધમને વેચી મારે અથાત્ ધર્મના ફળ તરીકે સંસારનું સુખ માગે તેને શાત્રે મિયાણું કહ્યું છે. તે રીતે જ ચક્રવર્તી માગીને ચક્રવર્તીપણું મેળવે છે તે ય નરકે જ જાય છે. !
(કમશઃ)