________________
- વર્ષ ૮ અંક ૩૦ તા. ૨૨-૩-૯૬:
*
: ૭૨૩ .
જ્યારે આવા જીવે તે ભવાંતરમાં પણ પ્રત્રજ્યાનું બહુમાનાદિ કરવા વડે . પ્રવજાની ભાવથી સુંદર આરાધના કરી હોય છે તેથી જન્માંતરના સંધર સંસ્કારો ગાઢ રિતે આત્મા માં બીજ રૂપે પડેલા હોય છે જે નિમિત્ત પામતા જ ફળદાયી બને છે. તેથી તેને આ શુભ પ્રવ્રજ્યાના વ્યાપારે પ્રાપ્ત થયેલા હોય છે તેથી કરીને તે સમ્યક્ પ્રકારે તેમાં જ પ્રવૃત્તિ કરે છે અને નિરાકુલ પણે ઈષ્ટ એવી પ્રવજયાને આ ભવમાં પણ પામે છે. આ રીતે તેની ક્રિયા પણ સુરક્રિયા થાય છે. ' અર્થાત્ સમ્યજ્ઞાન અને ઔચિત્યાદિથી પ્રાપ્ત થયેલી આ ક્રિયા એકાતે નિરતિ ચારવાળી હોવાથી નિષ્કલંક અને નિષ્કલંક જે અર્થ એવા માને પમાડનારી હોવાથી સુક્રિયા થાય છે. કારણ કે ઉત્તરોત્તર શુભ ગની સિદ્ધિ થવા વડે તે કિયા તથા પ્રકારે શુભ અનુબંધવાળી હોય છે. તેથી તે મુનિ સમ્યક પ્રકાર પરાથને સાધવામાં કુશલ બનતે થકે હંમેશા પ્રધાન એ પરાર્થ જે મે તેને સાધનારે બને છે - તે આ રીતે કે- પરાર્થ સાધનાર હોવાથી મહોદયને પામનાર તે સાધુ તે તે પ્રકારે બીજ એટલે આત્માને મૂળગુણ સમ્યકત્વ અને બીજબીજ એટલે સમ્યકત્વની પ્રાપ્તિ કરાવનાર મેણા માર્ગ રૂપ શ્રી જિનશાસનની પ્રશંસાદિ કરવા વડે પરાર્થને સાધે છે. વળી તે મુનિ પાર્થ સાધવામાં કર્તા તરીકેના પરાર્થ સાધનારના જેવા આત્મવીર્યાદિ હોય તેવા વીર્યાદિથી ચુંક્ત, સફળ અને શુભ ચેષ્ટાવાળ, સુંદર આકૃતિવાળા હોવાથી સમતભદ્ર એટલે સર્વ પ્રકારે મનેહર, શુભપ્રણિધાનાદિને હેતું, મેહરૂપી અંધકારનો નાશ કરવા માટે દીપક સમાન, રાગ રૂપી વ્યાધિને નાશ કસ્વા માટે ઉત્તમ વૈદ્ય જે શ્રેષ રૂપી અગ્નિને બુઝવવા માટે-શીતલ કરવા માટે સમુદ્ર સમાન, સાચા સંવેગની સિદ્ધિ સમાન અને સઘળાય પ્રાણીઓને સાચા સુખનું ભાન કરાવનાર લેવાથી અચિંત્ય ચિંતામણિ રત્ન સમાન થાય છે. આ પ્રમાણે તે સાધુ સમ્યક ધર્મનું પ્રદાન કરવા વડે, ભવ્યાત્માઓને તથા પ્રકારની ભાવ કરૂણા વડે બીજાઓને પણ શ્રેષ્ઠ કટિને અર્થ છે કે મિક્ષ તેને સાધક બને છે. આ રીતે સ્વ–પરના શ્રેષ્ઠ અર્થને સાધતે એ તે અનેક ભ વડે ઉપાર્જન કરેલા જ્ઞાનાવરણીયાદિ પાપકર્મોથી મફતે અને અનેક ભમાં કરેલી સમ્યક્ ધર્મની સુંદર આરાધના વડે સંવેગ-પ્રમાદિ શુભભ વડે વધતે જ એવે તે સર્વોત્તમ, માના હેતુરૂપ તથા સંપૂર્ણ અને ઉત્કૃષ્ટ પરાર્થને સાધવાના નિમિત્ત રૂ૫ શ્રી તીર્થંકર પરમાત્મા કે ચરમ દહીપણાના ભર્વને પામે છે. અનુત્તર પુણ્યના સ ભાર વડે તે ભવમાં તે મહાસત્ત્વશાલી આત્માને ઉચિત એવી સઘળીયા ક્રિયાઓ કરીને કમરુપી રજ અને મલને નાશ કરે છે.
અર્થાત્ પહેલા બંધાયેલાં અને નવાં બંધાતાં કર્મોથી રહિત થાય છે અને વ્યવ હારથી સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મકાય છે, પરિનિર્વાણ પામે છે અને સઘળા છે.