________________
૦૨૪ :
દુઃખાના અ.ત કરનારી થાય છે. અર્થાત્ કેવલજ્ઞાન પામી માધ પામે છે, ભવાપગાહી નાશ કરી નિર્વાણને પામે છે અને હવે આ સર્વ દુઃખાના અંતને કરે છે. અથવા તે
સ કાર્યો સમાપ્ત થવાથી સિદ્ધ થાય છે, તેમાં પણ અતિઘાતી એવા કેવળ– જ્ઞાનની પ્રાપ્તિથી માધ પામે છે, સઘળાય કમેૌથી મૂકાય છે અને આત્માના સઘળાય ાયિક ગુણ રુપ સુખેાની પ્રાપ્તિથી નિર્વાણને પામે છે. અને સવ દુઃખાના અંત કરે છે. આટલી સ્પષ્ટતા કરવાનું કારણ એક જ છે કે- જે લેાકા માક્ષે ગયેલ. ભગવાનના આત્મા પણ પોતાના મતની હાનિથી કે પાપીના નાશ માટે સૌંસારમાં ફરી પાછા આવે છે, દેહવાળા હોય છે, ક્ષણિક સુખને માનનાર હોય છે તે સઘળા ય મતાનું ખંડન કરવા અર્થાત્ તે તે મતા ખાટા છે તે સમજાવવા કરી છે.
આ પ્રમાણે પ્રયા પરિપાલના? નામનું ચોથું સૂત્ર પૂર્ણ થયું.. ॥ ઇતિ પ્રત્રજ્યાપરિપાલના સૂત્રમ્ ૫
શાસન
સમાચાર
વાપી તરફ વિહાર : પૂ. આ. ભ. શ્રી રાજતિલક સ. મ. તથા પૂ. આ. ભ. શ્રી મહાય સૂ. મ. ની આજ્ઞાથી પૃ. આ. ભ. શ્રી હેમભૂષણ સૂ. મ. તથા પૂ. મુ. શ્રી દિવ્યભૂષણ વિ. મ. માદિ મુનિવા અમદાવાદથી મહા વ. ‘૧૩ ના વિહાર કરી નડિયાદ-આણુંદ મેદ-ભરૂચ-સુરત નવસારી થઈ વાપી પધારી રહ્યાં છે. વાપી ફા. વ. ૧૩ ના પધારી વ. સુધી સ્થિરતા કરશે. વાપીમાં છગનલાલ ઉમેચ'દ શાહના સમાધિમય સ્વગ વાસ નિમિત્તે પ ચાહિકા મહેાસવ ચૈત્ર સુ. ૧૪ થી ચૈત્ર વદ ૩ સુધી પાંચ દિવસ મહત્સવ ઉજવાશ પાલનપુર તરફ વિહાર કરશો.
ઓળી અને
ત્યારબાદ
ત્રી
• શ્રી જૈન શાસન (અઠવાડીક)
અણિમાદિ લબ્ધિની સિધ્ધિને પામે છે, અઘાતી કર્યાંથી મૂકાય છે, રાવકના સૌંસારમાં કદી પાછા આવવાનુ` નથી માટે
•
લતીપુર (સૌરાષ્ટ્ર) અત્રે પૂ. આ. કે. શ્રી જયચન્દ્ર સ. મ.સા. ની શુભ નિશ્રામાં પૂ. આ. કે. શ્રી કપુજય સુ.મ. સા. ના સમાધિ નિમિતે ફાગણ સુદ .૧૦ થી ત્રણ દિવસના જિનેન્દ્ર ભક્તિ મહે।ત્સવ ઉજવાયેલ ફા. સુ. ૧૧ વારા લક્ષ્મીચંદ્ર ખેતશી પરિ વાર તરફથી ભક્તામર પૂજન ઠાઠથી ભણાવાયેલ સાટાની પ્રભાવના થઈ તથા જીવદયાની ટીપ સુદર થઈ હતી ત્રણે દિવસ સબ્રજમણુ પણ થયેલ.
વિધિ-વિધાન જામનગરવાળા શ્રી નવીન ચંદ્ર બાબુલાલ શાહની મ`ડળીએ સુંદર રીતે કરાવેલ સંગીતમાં રાજકોટના શ્રી અન તકુમાર નગીનદાસ તથા બાબુભાઈ ધાલેરાવાળાએ સારી જમાવટ કરેલ. ફા. સુ. ૧૩ના છ ગાઉની પ્રદક્ષિણામાં શ્રી લતીપુર તપગચ્છ સ’ઘ તરફી પાલનું આયેાજન થયેલ