________________
: શ્રી જૈન શાસન (અવાડિક)
*
નિરણબંધાવ્યુંહકમભાવેણ અફિખત્તાઓ ઇમે જોગા ભાવારાહણાઉ તહા તઓ સર્મપતઈ, નિષ્ફયમાં અણુઉલે છે એવું કિરિઆ “કિરિઆ, એગતનિકલંકર નિકકલંકથસાહિત્ય તથા સુહાણુબંધા, ઉત્તરૂત્તરસિદ્ધિએ તઓ એ સાહઈ પર પરત્થ સમ્મ તક કુસલે સયા (હિં હિં, પગારેહિ, સાણબંધ મહાદએ બીજબીજાદિઠાવણું કન્નિવિરિઆઇજીત્તો અવંઝમુહચિદે, સમતભદ્દે સુપણિહાણુઈહઉ, મેહતિમિરદી, રાગામય વિજજે, દેસાનલ-જલનિહી, સંગસિદ્ધિ કરે હવઈ અચિંત ચિંતામણિકપે સ એવપરંપરથસાહએ, તથા કરૂણાઇભાવ, અખેગેહિ ભહિં વિમુચમાણે પાવકમુર્ણ; પવમાણે સુહભાવેહિં, અણગલવિયાએ આરોહણુએ પાઉpઈ સાઘુત્તમ ભવ, ચરમ અચરમભવહેવું અવિગલપરંપરWનિમિત્ત ! ' તત્થકાઉણુનિખસેસં કિરઍ, વિઅરયમલે સિજઈ, બુર્ઝાઇ, મુઈ, પરિ. નિવાઈ, સવદખણમત કરેઇ છે
. ઇતિ પવ્રજજા પરિપાલણસુત્ત માં છે
ઉભયલકની એટલે કે આ લેક અને પરલોકની અપેક્ષા એ જે કાંઈ લેગ ક્રિયા ગિની સામગ્રી પ્રાપ્ત થાય છે તે પણ પરિણામે તે સંકલેશ રૂપ જ છે એ જાણીને કેગે જ કાંઈ ગક્રિયા કરવી પડે તે જુદી વાત, બાકી દુન્યવી કામગે જરા પણ કરવા જેવા જ નથી. ભેગમાં કાંઈ જ મઝા નથી પણ મળેલા કામ-ભોગેને હેયાપૂર્વક ત્યાગ કરવામાં જ મઝા છે–આવું જાણીને તે ભેગેને ત્યાગ કરે કે ક્યારે આ ભાગેથી છેટું તે ભાવના ભાવવી અને ઇષ્ટ વસ્તુ તત્વ જે મેણા તેને જ મેળવવા પ્રયત્ન કરે તે જ ખરૂં જ્ઞાન છે. અને આવા સુંદર જ્ઞાનના કારણે ભાગ કરવા છતાં ય લેપાતા નથી પણ નિર્જરા જ કરે છે.
આવું સમ્યજ્ઞાન હેવાથી ઉભય લોકમાં ૫૬ ઈષ્ટ પ્રવૃત્તિ રૂ૫ શુભ વ્યાપારની જ સિદ્ધિ થાય છે જે શુભ કિયા પરિણામની હિત દષ્ટિના અનુબંધને કરનારી હેવાથી અને સુંદર અને કરીને પરિણામને જોનારી હેવાથી ઉચિતના સ્વીકાર રૂપ થાય છે. જે ખરેખર જ્ઞાની જીવે છે. તે એવી ક્રિયાને આરંભ કરતે નથી જેથી પરિણામે શુભ પ્રવૃત્તિને જ વિનાશ થાય. કેમકે આ શુભ પ્રવૃત્તિ કરવામાં સુંદર અંત:કરણને શુભ ભાવ જ પ્રેરણા રૂપ હોય છે પણ મેહના કારણે તેવી પ્રવૃત્તિ કરતા નથી. તેથી જ માટે ભાગે અધિકૃત પ્રવૃત્તિમાં સદ્દઉપાયને વેગ હોવાથી વિને નડતા નથી. કેમકેનરનુબંe અશુભ કર્મ હોવાથી આવી રીતે તે પ્રવૃત્તિ કરતું નથી. જેને અનુબંધવાળા અશુભ કર્મોને વેગ હોય છે તેને તે સમ્યક રીતે પ્રવજયાને વેગ જ થતું નથી.