________________
•
शितनाय वियित - |- 4 बा२ श्री यसत्र -५. सुनिरा श्री
પ્રશાંતદશન વિજયજી મ.. . [भू मने 4]
[४-१८]
से मरे मागममा ५ ४घुछ है
जे इमे अज्जत्ताए समणा निग्गंथा एते णं कस्स तेउलेसं वीइवयइ? . गोयमा । मासपरियाए समणे निग्गंथे वाणमंतराणं देवाणं तेउलेसं वीइवयइ । एवं दुमासपरियाए समणे णिग्गंथे असुरिंदवज्जियाणं भवणवासीणं देवाणं तेउलेसं 'वीइवयइ । तिमासपरियाए समणे निग्गंथे असुरकुमारिंदाणं देवाणं तेउलेसं वीइवय इ । चउमासपरियाए समणे निग्गंथे गहगणणक्खत्ततारारूवाणं जोइसियाणं . तेउलेसं वीइवयइ । पंचमासपरियाए समणे निग्गंथे चंदिमसूरियाणं जोतिसिंदाणं तेउलेसं वीइव्यइ । छम्मासपरियाए समणे निग्गंथे सोहम्मीसाणाणं देवाणं तेउलेसं वीइवयइ । 'सत्तमासपरियाए समणे निग्गंथे सणंकुमारमाहिंदाणं देवाणं तेउलेसं वीइवयइ । अट्ठमासपरियाए समणे निग्गंथे. बंभलोगलंतगाणं देवाणं तेउलेसं वीइवयइ । णवमाणपरियाए समणे निग्गंथे महासुक्कसहस्साराणं देवाणं तेउलेसं वीइवयइ । दसमासपरियाए समणे निग्गंथे आणय-पाणय-आरणा-च्चुयाणं देवाणे तेउलेस्सा वीइवयइ । इक्कारसमासपरियाए समणे : गेविज्जाणं देवाणं तेउलेस्सं वीइवयः । बारसमासपरियाए अणुत्तरोववाइयाणं तेउलेसंस वीइवयइ । तेण परं सुक्के रक्काभिजाती भवित्ता सिज्जइ, जाव अंतं करेति ॥" ..
अत्र तेजोलेश्या चित्तसुखाभलक्षणा । *.
ભાવાર્થ :-“હે ભગવન્! જે આ શ્રમણ એવા નિગ્રંથ છે તે કયારે કઈ તે" લેશ્યાનું વ્યતિક્રમણ કરે છે? હે ગૌતમ! એક માસ પર્યાયવાળા શ્રમણે એવા નિર્ચ થે વાણુવ્યંધર દેવની તેજેશ્યાને ઓળંગી જાય છે. એ પ્રમાણે બે માસના પર્યાયવાળા શ્રમણ-નિર્ગથે અસુરેન્દ્રોને છોડીને ભવનપતિના દેવોની તેજલેશ્યાનું લંઘન કરે છે. તે ત્રણ માસના પર્યાયવાળા શ્રમણ-નિર્ગથે અસુર ઈન્દ્રોના દેવેની તે જેલૈશ્યાનું ઉલંઘન કરે છે. ચાર માસના પર્યાયવાળા શ્રમણ નિર્ચ મૂહ-નક્ષત્ર તારા રૂપ તિષના