________________
વર્ષ ૮ અંક ૨૯ તા. ૧૯-૩-૯૬
પત્રિકાઓનાં પ્રદૂષણની વાત જનચી જાય, તે એક સવાલ બાગ સહજ છે કે, ચાલો પત્રિકા છાપ બંધ કરી દઇએ, પણ પછી ધમપ્રસંગેનું–આમંત્રણ સર્વત્ર પાઠવવા વિકલ્પ છે ? આનો જવાબ હકારમાં છે. ' ' - સ ઘમાં એક એવા સાપ્તાહિકનું પ્રકાશન જરૂરી છે કે, જેમાં આમંત્રણ પત્રિકાઓ જ છપાય. “આમંત્રણમ કે નમંત્રણમ્' નામનું એક સાપ્તાહિક શરૂ થાય, તે સંઘમાં ઉજવાતા દરેક પ્રસંગનું આમંત્રણ ઠેરઠેર પહોંચાડવાનું કાર્ય એ સારી રીતે અદા કરી શકે. અને આમ થાય, તે મહત્સવનું આમંત્રણ સહેલાઈથી ખૂબ જ રાસ્તા દરેમાં ઠેરઠેર પ્રચાર પામી જાય. ધારે કે આમંત્રણ પત્રિકાને ખર્ચ ૧૦ હજાર આવતો હોય, તે આવા સાપ્તાહિકના માધ્યમે માત્ર દેઢ બે હજારને જ ખર્ચ ઓ, અને કાર્યકર્તાઓને કેઈ જ મહેનત લેવી ન પડે. પત્રિકા-પ્રેષણ કરતા આ સાપ્તાહિક દ્વારા આમંત્રણ વધુ સ્થળે અને વધુ ઝડપે ફેલાઈ જાય. સાપ્તાહિકને ખર્ચ નીકળી રહે, એ મુજબ પેજ પ્રમાણે આમંત્રણ પત્રિકા છાપવાના દર નકકી થાય, એટલે મહોત્સવના અજકે માત્ર બિવ જ ચુકવવાનું રહે. આ માધ્યમ જે અપનાવી લેવાય, તે કેટલી બધી કડાકૂટ ને સમય બચી જાય. પત્રિા છા પવી હૈય, તે અમદાવાદ-મુંબઈના આંટાફેરા મારવા પડે, યુફ જેવા પડે, પત્રિકાઓ સમયસર છેક ગામ સુધી લઈ જવી પડે, ગામમાં પત્રિકાઓ આવ્યા બાદ એને ઠેકાણે પાડવા કવર પર સરનામાં કરવા પડે, આ માટે ચાતુર્માસ યાદીઓ-સંઘયાદીઓ કું ફેળવી પડે, કવ પર ટિકિટ લગાવવી પડે અને. આટલી બધી લાંબી પળોજણ કર્યા બાદ પણ એ પત્રિકા ડી જ જગાએ પહોંચે. જ્યારે સાપ્તાહિક દ્વારા એનું પ્રકાશન થાય તે મેટર તેયાર કરવા પૂરતી જ મહેનત રહે. બાકીનું બધું જ કાર્ય એ સાપ્તાહિક દ્વારા થઇ જાય. અને ખુબ જ ઓછા ખર્ચે એ મહોત્સવનું આમંત્રણ ખુબ જ વિશાળ પાયા પર ફેલા પામી જાય, બેલે, આમંત્રણ પત્રિકાને આ વિકલપ કેટલે બધે સલે, સુંદર અને સસ્ત ગણાય ?
હજી બીજો પણ એક વિકલ્પ વિચારીએ આ રીતે નિમંગાણું નું પ્રકાશન કદાચ સમય માગી લે એમ જણાય, તે આજે જેન જગતમાં પ્રકાશિત થતા માસિક, પાક્ષિકે, સાપ્તાહિકમાંથી વિશાળ ફેલાવે ઘરાવતા પ્રકાશનને પણ વચગાળાના વિકલ્પ તરીકે સ્વીકારી શકાય. આના દ્વારા “નિમંગણ જેવા સાપ્તાહિકની ભૂમિકા પછી દત થઈ શકે. જે સંઘનું માનસ આ તરફ વળે, તે આવા સાપ્તાહિકનું પ્રકાશન શરૂ થતા ' પણ વાર ન લાગે. વળી સાપ્તાહિકના આ માધ્યમને લાભ તો એટલે બધે છે કે, આમંત્રણ પત્રિકા જ્યાં મહત્સવ સુધી પણ વંચાતી નથી, ત્યાં “નિમંત્રણની ફાઈલે* દ્વારા વર્ષોના વર્ષો બાદ પણ એ ધર્મ મહોત્સવની પત્રિકા વંચાતી જ રહે.