________________
: શ્રી જૈન
શાસન (અઠવ ડિક) મહાત્સવના નિશ્ચાદાતા ગુરૂદેવા કડક શબ્દોમાં પણ સુંદર માર્ગદર્શન આપે, ાય આ ઘેલછાના અંત આવી જાય. આજ સુધી તે કાઈ મહાત્સવ હોય તે એક પત્રિકાથી જ કાર્ય પતી જતુ હતુ. પણ હમણા હમણાથી પત્રિકાની પૂર્વે પાસ્ટર ને સ્ટીકસ આ નામના બીજા બે પ્રદુષણા પણ ઝડપી વેગે વધી રહ્યા છે. કોઇ પ્રસ`ગ ઉજવવાના હાય, એની જાહેરાતના માહુ એટલેા વધી રહ્યો છે કે, પાસ્ટર દ્વારા અને સ્ટીકસ દ્વારા એની જાહેરાત કરવાની ધુન પણ વધતી જ ચાલી છે. કોઇ પણ ગામની જાહે. રાતનુ ખાડ જોઈશું, તે ત્યાં વર્ષોના વર્ષો પૂર્વ ઉજવાયેલા પ્રસંગેા, સ્ટીકસના માધ્યમે જામી પડેલા જોવા મળશે. આમ, પાસ્ટરા, સ્ટીકર્સો અને પત્રિકાઓનું અતિ ખર્ચાળ મુદ્રણ આજના ધમ' મહેત્સવાની શાસન પ્રભાવકતામાં કેટલી વૃદ્ધિ કરતુ હશે ? એ વિચારણીય હાવાં છતાં ધર્મસ્થાનાની ભી'તની ભવ્યતા પર તા કૂચડા જ ફેરવી રહ્યું હાય, એમ લાગ્યા વિના રહી શકતું નથી.
૭૦૨ :
આજે મુદ્રણ અતિમૈથુ બન્યુ છે, એમાં પણ પત્રિકાના વિષયમાં તે ભાવનું કાઇ ચેકકસ ધારા ધારણ હેતુ જ નથી, મુદ્રકનાં માંમાંથી નીકળે એ બાવને જ પ્રમાણુ ગણી લેવાના હોય છે. એથી મહાત્સવના ખર્ચના બજેટમાં એક ભાગ પત્રિકામાય રાખવા પડતા હાય છે. આને અથ એ થયે કે, લાખ્ખાના જો મહાત્સવને ખચ હાય, તે હજારાના ખચ પત્રિકા ખાતે ફાળવવા પડે ! જ્ઞાનથી આશાતનાના વિચાર કરીએ, ભગવાનની સ્થાપનાની - આશાતનાના વિચાર કરીએ, તેાય આજની પત્રિકા-પદ્ધતિમાં પરિવર્તન આવી ગયા વિના ન રહે. આજે પત્રિકામાં ભગવાનના ફાટા પૂ. ગુરુદેવાના અને તીર્થોના ફેટા - પણ છાપવાના મેનિયા વધી રહ્યો છે. . પત્રિકાનું કાય પત્યા બાદ આ પત્રિકાએ રખડતી જોવા મળે છે, કાં તે પડીકા બાંધવામાં વપરાતી જોવા મળે છે, આમાં જ્ઞાન અને દેવગુરુની કેટલી ખી માટી
આશાતના છે ?
દેખાદેખીના આજે યુગ હાવાથી માંઘીદાટ પત્રિકાનું આંધળું અનુકરણ ચાલુ થઈ જાય છે. પૈસાના સવાલ ગૌણ બને છે, અને કોઇએ છાપ્યુ", એનાથી સવાયું છાપવાની સ્પર્ધા મુખ્ય બને છે. એથી જ પત્રિકાઓની વેરાઇટીનું એક પ્રદેશ' ચાજી. શકાય, એવા નમૂનાઓના ખડકલા ખડકાઇ જતા હાર્ય છે. આ બધુ... સ`ઘના શાણા આગેવાનીએ હવે વિચારવુ' જ રહ્યું, આ અંગે પૂ. ગુરૂભગવતાએ પણુ આંખ આડા કાન ન કરતાં સાચું માર્ગદર્શન આપવા આગળ આવવું જ રહ્યું. પત્રિકા પદ્ધતિ આજે આભૂલચૂક્ષ પરિવન માંગે છે અને આ પરિવર્તન જો થઈ જાય, તો સઘના લાખા રૂપિયાના દૃ ય થતા અટકી જાય અને વધુમાં આ લાખાના દુર્વ્યયથી દેવ-ગુરૂ-જ્ઞાનની આશાતનાને જે વેગ મળી રહ્યો છે, એ પણ અટકી જાય.
.