________________
ન્યાય સંપન્ન ટૌભવ કરે
–પૂ. આ. શ્રી વિ. વારિષેણુ સૂ, મ,
પેટ કરાવે વેઠ સમજીને આજના આત્માઓએ પૈસા માટે સર્વ કરવા ને સર્વસવ હોમવા તૈયાર થાય છે.
વિશ્વાસ કરે જરૂરી છે કે પુણ્યાઈથી સુખ મળે છે અન્યાયથી નહિ, પુણ્યથી સુખ મળે છે પૈસાથી નહિ, અન્યાયનું ધન, મન તનને પણ અન્યાય માગે દેરી જાય છે.
આજના અન્યાય પૂર્ણ વૈભવેએ માનવીના સંસાર, વ્યવહાર, ઘરબાર, ને ધર્મમાં પણ અન્યાયની પ્રવૃત્તિ ઘુસાડી દીધી છે.
અન્યાયનું ભેજન પુજ્યને પણ અસદાચાર પ્રત્યે આકર્ષિત કરી દે છે.
દોરા ધાગા મંત્ર તંત્ર રક્ષા પોટલીના પડછાયે કેટલાયના જીવન અન્યાય માર્ગે ચાલી જાય છે. ધર્મમાં રાજકારણ પ્રવેશી જવાથી ટ્રસ્ટીઓ પણ સત્તાને દુરપયોગ કરીને દેવદ્રવ્ય સ્વસુખમાં વાપરવા લાગ્યા છે.
ટ્રસ્ટીઓમાં તે પ્રભુના દાગિના વેચીને લહેર કરવા ભાગ્યશાળી ઉત્સાહિત બને તે સમાચાર સાંભળતા લાગે છે. અન્યાયનું ધન ધર્મસ્થાનને પણ પવિત્ર રહેવા નહિ દે! આજે હજી ઓછી મહેનતે શ્રીમંત બનવાના અભરખા સર્વને થાય છે જેમાં પૂ પણ માન સન્માન માટે આચારને ત્યાગવા તૈયાર થઈ જતા જોઈ નયને અશ્રુ ઉભરાય છે. પ્રભુ ટ્રસ્ટીઓને કે ભાવિકોને સવને સન્મતિ આપ કે હવે સંતેષમાં સુખ જોઈ ન્યાયપૂર્ણ વ્યવહાર વૈભવ માટે પ્રયત્ન થાય.
આ પુણ્યનું સામાયિકને છાણ પણ પૂછે લાવતા ચંચળ થઈ જાય તે આ કલિકાલના ભાવિકેને ટ્રસ્ટ સંસ્થા કે વ્યાપારના બનાવો કયાં સુધી પહોંચાડતા હશે.
જરૂર છે આજે પ્રભુની આજ્ઞાને શિરોધાર્ય કરવા માટે ખુમારીની કે જે પુણ્યવંત માં હતી. આપને સૌ ન્યાયપૂર્ણ વૈભવમાં આગ્રહી બનીએ, આ હવાથી દુર રહીએ. કર્મના રાજમાં દેર છે અંધેર નહિ
જયાં સુધી પુણ્ય એકરાર છે ત્યાં સુધી ગુના કરો હજાર પણ પાપ પીપળે ચઢીને પોકારશે. ત્યારે દેવદ્રવ્ય ધર્મ દ્રવ્યના ભક્ષણના પાપે પોકારીને રડાવશે. વેદના ભયંકર ભગવાશે. માટે અસંતેષી નર મહા દાખીના વાક્યને હૃદયસ્થ કરી સંતેષથી નીતિનું મેળવવા પ્રયત્ન કરીએ. અનીતિનું ધન દશ વર્ષ ટકે ને અગિયારમાં વર્ષે બારમું મનાવવા દાબી દેશે તે ન ભૂલતા, ડું પણ સારું અને સાચુ હશે તે આરામની સમાધિની સાધનામાં સફળ સૂરવીર બનાવશે અન્યાયનું ધન મકાન નીચે હાડકાને પૂછડીયે આગ જેવું છે. જ્યાં જાય ત્યાં શાંતિને શ્વાસ લેવા ન દે અશાંતિને અગ્નિ જલતે રાખે બીજાને જલાવે તે શાંતિને સુંદર માગ ન્યાય પણ વૈભવ છે ને?