________________
શ્રી જૈન શાસન (અઠવાડિક),ી
मा. श्री कैलाससागर सूरि शानमादर ઠવાડિક)ના વીર ન હ
ન
તા થના. એનર, વેલા . ર, વેજ Reg No. G SEN 84 .
Reg. ૨૦૦૦ વાર જરૂર કરતા 9પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી )
GIT |
*
Pસ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારા
=
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
વિષયની પરવશતા અને કષાયની આધીનતા તે જ ખરેખરો સંસાર છે. આ બે ૬ અવગુણ જ જીવને નાલાયક હિંસક-જુઠો-એરટો-બદમાશ બનાવે છે, સુખે જીવવા 0. દત નથી, સુખે મરવા દેતું નથી, અને મનુષ્ય જન્મને નિષ્ફળ બનાવી છે અનંતકાળ સુધી દુઃખની ગર્તામાં જીવને ભટકવા મેકલી આપે છે. ]
શા કહ્યું છે કે શરીરના સુખી ચિંતા કરનાર સુખશીલી જીવ છે તેના માટે છે છે સદગતિ સુદુર્લભ છે. • તપસ્વી જ તેનું નામ જેને ખાવા-પીવાની મજા છેષ જ હોય, જે ખાવા
પીવાને રાગી હોય તેના તપમાં કાંઈ માલ ન હોય, તેને તપ તેના ફજેતી છે
કરે, શાસનની ફજેતી કરે અને અનેકને અધમ પમાડે. A ૦ શ્રી જિનેશ્વરદેવના દર્શન-પૂજન પિતાના સ્વાર્થ માટે કરે તેને માં. દુગતિ
સુલભ છે. 1 - શ્રી જિનેશ્વર દેવ શું છે, શ્રી જિનેશ્વર દેવ આપણુ માટે શું કહી ગયા છે તે છે
જાણે અને શ્રી જિનેશ્વરદેવને સંધ કેવો હોય, તે સંઘમાં રહેવું હોય તે મારે છે. હૈ કેવા થવું જોઈએ આ જે જાણે તેના માટે સદ્દગતિ સુલભ છે. . શકિત હોવા છતાં જે જે પિતાની સામગ્રીથી ભગવાનની ભક્તિ ન કરે અને ૪
પારકાની સામગ્રીથી પૂજા-ભક્તિ કરે છે તે બધા ભક્તિ કરવા લાયક નથી. ? છે . શરીરને ધર્મ સાધન માનનારો મજેથી ઘરમાં રહે છે તે મહા બદમાશ છે. તે 0 ૦ રાગ દ્વેષ વિના જેમ સંસાર ચાલે નહિ તેમ રાગ-દ્વેષ વિના ધમ થાય નહિ. 0
*વવાદooooooo
જેન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રવિદ્ધ કર્યું