SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ HTTી 911216 HH2112 - - - વર્ધમાન તપેનિધિ-પ્રવચન પ્રભાવક આ. કે. શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં મહારાષ્ટ્ર, બિહાર અને બંગાળના અનેક ગામે અને શહેરોમાં શાસન પ્રભાવક કાર્યોની ઝલક છરિ પાલક સંઘ રગાબાદથી સમેતશિખર ૫૭ દિવસમાં ૧૮૦૦ કિ. મિ. નિર્વિને પૂર્ણતાને પામ્યો તેના આંશિક અનુમોદનીય સમાચાર ઔરંગાબાદની અંદર પ્રતિષ્ઠા પ્રસંગે તેરાપંથી–સ્થાનકવાસી સંઘ સહિત ત્રણ ત્રણ નવકારશી જમણ, ૧૨૦ ભવ્ય બેનરો સાથે ઘેર ઘેર રથયાત્રાનું ભવ્ય સ્વાગત, પ્રતિષ્ઠા બાદ અષ્ટ પ્રકારી પૂજાના ભવ્ય ચઢાવા, પ્રતિષ્ઠા બાદ શ્રી સંઘમાં ઉત્સાહ ઉ૯લાસ અને ભાવનાને ઉછાળે આવતા એરંગાબાદની અંદર નુતન દેરાસરના બાંધકામ માટે ખનનવિધિ તેમજ શ્રાવિકા બેનેના ઉપાશ્રય માટે ખનન વિધિને ચઢાવે સુંદર થયે. જિનાજ્ઞા મુજબ શ્રી સંઘને વહિવટ ચાલે તે માટે ટ્રસ્ટીઓને માર્ગદર્શન અને ઠરાવે. ભૂતકાળમાં થયેલ દેવદ્રવ્યની ભૂલને સુધારી મોટી રકમ પુનઃ દેવદ્રવ્યમાં ફેરવવામાં આવી. પ્રતિષ્ઠો બાદ વિહાર થતાં સકળ સંઘ વહેલી સવારે વળામણું કરેલ. સૌનું ઘથી પગ ધોઈ રૂા. પાંચથી સંઘપૂજન તેમજ શ્રાવિકા બેનેના ઉપાશ્રય માટે દાન વીરે એ નેધાવેલા મેટી રકમના દાન, મુનિરાજ શ્રી ધર્મસ વિ. મ. સા.ની ગણિપદવી પ્રસંગે સુંદર ચઢાવા તેમજ તેઓશ્રીનું નામ ગણિવર્ય શ્રી ધર્મદાસ ગણિ તરીકે જાહેર કરવામાં આવ્યું. ઉપધાનના તમામ આરાધકોને સેનાની ચેઈનની પ્રભાવના સાથે અનેક કિંમતી આરાધનાના ઉપકરણની ભેટ. આરાધકે એ ભવઆલોચના કરી જીવનને જિર્ણોદ્ધાર કર્યો. આ મહોત્સવમાં રૂા. પંદર લાખથી વધુ સદ્વ્યય થયે. રોજ નવા નવા મિષ્ટાન્ન ફરસાણથી સૌની ભકિત કરવામાં આવતી હતી. કાર્યકરે તન, મન, ધન, સંયમ, શક્તિ અને બુદ્ધિ દ્વારા તમામ પ્રસંગે ઉ૯લાસ પૂર્વક પાર પાડ્યા. વિરમગામના શરણાઇવાદકે દ્વારા નિત્ય સવાર સાંજ વાતાવરણ ભકિતમય બની જતું. ઉપધાનમાળ પ્રસંગે રેડે સુંદર શણગાર્યા હતા. બગીએ, મેટર વિગેરે પણ સુંદર શણગારી હતી. એરંગાબાદથી મહાતીર્થ સમેતશિખર છ'રિ પાલક સંઘ તા. ૨૬-૧-૬ ના રોજ ખૂબ જ ઠાઠમાઠ અનેક સામગ્રી પૂર્વક પ્રવેશ સમેત શિખરમાં થયે. ૫૮ દિવસમાં ૧૮૦૦ કિ. મિ. ને વિહાર કરી સુખપૂર્વક સંઘ પહોંચતા જૈન શાસનમાં કે વગાડ હતું. વિહાર માર્ગોમાં જ્યાં જ્યાં જૈન સંઘે તેમજ દેરાસરો છે તે
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy