________________
જ્ઞાન ગુણગંગા પેજ ૫૮૮ નું ચાલુ
૦ શ્રી આચારાંગ આદિ અંગેના પદની સંખ્યા.
- પદની સંખ્યા ૧ શ્રી આચારાંગ સૂત્ર, ,
૧૮,૦૦૦ ૨ શ્રી સૂયગડાંગ સૂત્ર
૩૬,૦૦૦ ૩ શ્રી ઠાણુગ સૂત્ર
૭૨,૦૦૦ ૪ શ્રી સમવાયાંગ સૂત્ર
૧,૪૪,૦૦૦ ૫ શ્રી વિવાહ પ્રાપ્તિ સૂત્ર
૨,૮૮,૦૦૦ . (શ્રી ભગવતી સૂત્ર) ૬ શ્રી જ્ઞાતધર્મકથા સત્ર
૫,૭૬,૦૦૦ ૭ શ્રી ઉપાશકાદશા સૂત્ર
૧૧,૫૨,૦૦૦ ૮ શ્રી અંતકૃતદશાસૂત્ર
૨૩,૦૪,૦૦૦ ૯ શ્રી અનુત્તરી પપાતિક સૂત્ર
૪૬,૦૮૦૮૦. ૧૦ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
૯૨,૧૬,૦૦૦ ૧૧ શ્રી વિપાક સૂત્ર
-- ૧,૮૪,૩૨ ૦૦૦
? શાસન સમાચાર-અમદાવા
અત્રે શ્રી દશા, પિરવાડ સેસાયટી મળે તપસ્વી સમ્રાટ પૂ. આ. ૨. શ્રી રાજતિલક સુરીશ્વરજી મ. સા. Wા ગચ્છાધિપતી પૂ. આ. દે. શ્રી મહેદયુસરીકવરજી સા. ની શુભ નીશ્રામાં પુ. વિદુષી સાદવજીમ. શ્રી જયાશ્રીજી મ. સા. ના સમાધીપુણ
ગારોહણ દીર્ઘ સંયમ જીવન અનુમોદનાથે માહ વદી પ થી માહવદી ૧૪૫૦)) રવીવાર સધી દશાહિન કા જિનેન્દ્ર ભકતી મહોત્સવ શ્રી વીસ સ્થાનક પૂજન અષ્ટાપદજીની પૂજા ૧૦૮ પાઠવનાથપૂજન અહદ અભિષેક શાંતિનાત્ર ત્યા શ્રી બ્રહદ અચ્છેતરી શાંતિ સ્નાત્ર યુકત ખૂબ ભવ્ય રીતે ઉજવાયેલ દરરોજ પ્રભુજીને ભવ્ય સંગરચના : જુદી જુદી પ્રભાવનાઓ ફળ નીવેદની અદભૂત બેઠવણી અષ્ટ મંગલની રચના દીપક . રોશની કુલને શણગાર મહેમાનની સાધાર્મિક ભકિત જલયાત્રાને ભવ્ય વરઘે છે હાથી બેન્ડવાજ રથ જીપ આદિથી ભવ્ય રીતે નીકળેલ વિધિ વિધાન જામનગર વાલા શ્રી નવીનચંદ્ર બાબુલાલ શાહ તથા મનસુખલાલ રાખવચં માલેગામવાળા પધારે સંગીત માં બળવંત ઠાકુર થા મુકેશ નાયક પાટણ વાલાએ સારી જમાવટ કરેલ ફળ ન વેદ તથા અષ્ટ મંગલની ગોઠવણી માટે મુંબઈ લાલબાગ થી ચેરમેનની સાથે ભાઈઓ હેને આવ્યા હતા અને અદભૂત ગઢવણી કરેલ.