________________
- -
-
-
-
શત્રુંજયતીર્થ પર થયેલ ભાંગફેરી કૃત્ય અંગે 5 - અજમહાલ ૦ - - - હકક
પરમ પવિત્ર તીર્થાધિરાજ શત્રુંજય ગિરિરાજ ઉપર એક અસામાજીક ( હીનવૃત્તિવાળી ઝનુની વ્યકિતએ અખડી બાવાના વેશમાં આવી તારીખ | ર૭-૨-૯૬ ના રોજ સાંજે લગભગ ૬-૩૦ વાગ્યાના અરસામાં ગિરિરાજ છે સ્થિત હિંગળાજના હડે ભાંગડ કરવાની શરૂઆત કરી હતી અને ઉપર છે. ચડવાના મોટા રસ્તાની વિવિધ દેરીઓ, ચરણપાદુકાઓ, ધજાદંડ વગેરેને ખંડિત કરતા કરતા શ્રીકુંજની ટુંકમાં મોટા પ્રમાણમાં નુકશાન કરીને અંધારાનો લાભ લઈ નવટુંકમાં કેટ કુદીને પ્રવેશ કર્યો હતો અને છીપાવસ- ૧ હીની ટુંકમાં દાખલ થઇ દેરાસરના શિખર ઉપર ચડી ધજાદંડ અને ૪ કળોને તેડી નાંખવાનું અધાર્મિક હીન કૃત્ય કર્યું હતું. બધુ મળીને કુલ ૬૯ સ્થળોએ નાની મોટી ભાંગડેડ કરી છે. દરમ્યાનમાં રાત્રે ૯-૩૦ વાગ્યે * ગિરિરાજ ઉપરના શેઠ આણંદજી કલ્યાણજી ટ્રસ્ટના કર્મચારીઓએ ભાગ- 3 કે અવાજ સાંભળીને ઘટના સ્થળે ભેગા થઈને સદરહુ વ્યકિતને પકડીને ૨ પોલીસને સ્વાધીન કરેલ છે. આ ઘટનામાં શ્રીપુંજની દુકમાં શ્રી પદમાવતી' માતાજી અને અધિષ્ઠાદાયક દેવની મૂર્તિ અને ચરણપાદુકાઓને નુકશાન કર્યું છે છે અને રસ્તામાં આવેલી દ્રાવિડ વારીખલ, નારદજી તથા હીંગલામુનિની ? દેરીમાં મૂતિએ ખંડિત કરી છે અને રામ, ભરત, શુકરાજ, શોકરાચાર્ય અને જાવડશાની દેરીમાં તોડકડ કરી મૂતિઓને ખંડિત કરી છે તે ઉપરાંત ઘણું ચરણ પાદુકાઓને પણ ખંડિત કરી છે.
આ દુષ્કૃત્યની જાણ થતા તરત જ સરકારશ્રીને આ અંગે જાણ કરવામ આવી હતી અને બીજે જ દિવસે તેઓ તરસ્થી ત્રણ મંત્રીશ્રીએ !
ત્યાં હાજર થઇ આ કૃત્યને વખોડ્યું છે અને પગલા લેવાનું શરૂ કર્યું છે કે તથા સંપૂર્ણ સહકાર આપવાનું વચન આપેલ છે. આ સમગ્ર ઘટનાથી જેન છે સમાજની ધાર્મિક લાગણું અત્યંત દુભાઈ છે અને આક્રોશ વ્યકત થઈ છે. રહ્યો છે
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ આ બનાવની ગંભીર નોંધ લઇ { જરૂરી પગલાં લીધા છે અને વધુ શું પગલાં લેવા તે અંગે વિચારણા કરી છે આગળ કાર્યવાહી કરશે. [સંદેશ] તા. ૪-૩-૯૬] . શેઠ આણંદજી કલ્યાણજી અમદાવાદ
* – આ ભાંગકોડને સખ્ત વિરોધ કરીએ છીએ
!
છે