________________
: શ્રી જૈન શાસન અઢાડિક
પ્રકારનાં કર્મની પ્રકૃતિ સ્થિતિ અનુભાગ-પ્રદેશાદિના ભેદ-પ્રભેદો વડે વધુન કરાયુ. તેનુ' નામ ‘ક્રમ વાદ’' નામનું આઠમુ પૂર્વ છે. જેનુ પદ પિરમાણુ એક કાર્ડ એશી લાખ (૧,૮૦,૦૦,૦૦૦) કહેલ છે,
૬૮૮ :
♦ પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વ-જેમાં સઘળાં ય પ્રત્યાખ્યાંનાનુ` ભેદ-પ્રભેદ સહિત વણન કરવામાં આવ્યું છે તે પ્રત્યાખ્યાન પ્રવાક' નામનુ' નવમુ' પૂવ છે. જેના પદની સખ્યાં ચાર્યાશી (૮૪) વાખની છે.
સઘળા થ
૧૦-વિદ્યાનુ પ્રવાદ પૂર્વ-જેમાં સઘળી ય વિદ્યાને સિદ્ધ કરવાના ઉષાયાનું વધુ ન કરવામાં આવ્યુ છે તે ‘વિદ્યાનુ પ્રવાદ' નામનું દશમુ પૂવ છે, જેના પદની સંખ્યા અગિયાર કરેડ અને ૫ દર હજાર (૧૧,૦૦,૧પ૦૦૦)ની કહી છે, ૧૧-મવય નામનું પૂર્વ-વન્ધ્ય એટલે નિષ્કુલ અને અવન્ધ્ય એટલે સલ. જેમાં સઘળા ય જ્ઞાન અને તયના સાગા શુભલ આપવા વડે સફળ રીતે વધુ ન કરાય છે તથા અશુભફલ આપવા વાળા અપ્રશસ્ત ભાવે અને પ્રમાદાદિનુ વર્ગુ ન કરાય છે તેનું નામ અવય' નામનુ અગિયારમુ પૂર્વ છે.
કેટલાક લોકો અવન્ધ્યને કવ્યાણ પૂર્વ એ' પ્રમાણે જણાવે છે. તેના પદની સખ્યા છવ્વીસ (૨૬) કરેડની કહી છે.
૧૨-પ્રાણાયુ પૂ જેમાં જીવાના, પાંચ ઇન્દ્રિયા,
મન-વચન-કાયાનુ ખલ. શ્વાસેશ્વાસ અને આયુષ્ય આ દશે પ્રાણાનુ અનેક પ્રકારે વર્ણન કરાયુ છે તેનુ' નામ પ્રાણાયુ' નામનું ભારતુ પૂવ છે. જેના પદની સખ્યા એક કરોડ અને છપન (૫૬) "લાખની કહી છે.
૧૩–ક્રિયાવિશાલ પૂર્વ–જેમાં વિસ્તારથી કાયિકીઆદિ ક્રિયાઓનુ ભેદ-પ્રભેદ સાથે વણુન કરાયુ છે તે ‘ક્રિયા વિશાલ’નામનુ તેરમુ પૂવ છે. જેમાં નવ (૯)
કરાડ પદ્મ છે.
૧૪-બિન્દુસાર પૂર્વ-જગતમાં જે શ્રેષ્ઠ છે કે શ્રુતલેકમાં અક્ષરની ઉપર બિદુની જેમ જે સંર્વાામ છે અર્થાત સઘળાય અક્ષરોના સન્નિપાતની લબ્ધિના હેતુ છે એટલે કે જેમાં એવા એક અક્ષર સંચાગ નથી જેથી જે પ્રાપ્ત ન થાય તેથી તેને લાક બિંદુસાર' નામનુ ચૌદમુ' પૂવ છે જેના પદની સખ્યા સાડા બાર કરાઠની કહી છે.
શ્રી સમવાયાંગ સૂત્રની ટીકામાં પદ્મની સખ્યામાં ફેરફાર પણ જેવા મળે છે,