SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ – જ્ઞાન ગુણ ગંગા – , (ગતાંકથી ચાલુ) -પ્રજ્ઞાંગ 022 | ‘પદ તેને કહેવાય કે “યત્રાર્થોપલધિસ્તપદન્મિ જયાં અર્થની ઉપલબ્ધિ થાય તે “પદ' કહેવાય છે. અર્થાત્ આ પ્રમાણે “પદનું લક્ષણ ધરવા છતાં પણ ‘પદનું ચોકકસ પ્રમાણ જાણી શકાયું નથી. અર્થાત્ “પદ કયા અર્થના સંદર્ભમાં તે સમજાતું નથી. - ૨ અગ્રાયણીય પૂર્વ-જેમ સઘળા ય દ્રવ્યને, પર્યાય અને જીવવિશેને અગ્ન-પમિાણ કહેવામાં આવ્યું છે તેનું નામ “અગ્રાયણીયનામનું બીજું પર્વ છે. જેના પદની સંખ્યા ૯૬ લાખની કહી છે. –વીય પ્રવાદ પૂર્વ – જેમાં કર્મસહિત અને, કર્મહિત છના તથા અછના વીય–પરાક્રમનું વર્ણન કરાયું છે તે “વીય પ્રવાદ' નામનું ત્રીજું પર્વ છે. જેનું પદ પરમાણુ ૭૦ લાખનું કહ્યું છે. : -અસ્તિ-નાસ્તિ પ્રવાદ પૂર્વ-જેમાં લેકમાં જે ધર્માસ્તિકાયાદિ સત્ર વસ્તુઓ નથી તે, અથવા સ્યાહૂલાદને આશ્રયીને સઘળી ય વસ્તુઓ સવરૂપે વિદ્યમાન છે અને પરસ્વરૂપ અવિદ્યમાન છે-નથી-તેનું જેમાં વર્ણન કરવામાં આવ્યું છે તે “અસ્તિનાસ્તિ નામનું પાથું પૂર્વ છે. જેની પદ સંખ્યા ૬૦ લાખની કહી છે: પ-જ્ઞાનપ્રવાદ પૂર્વ—જેમાં મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન, અને કેવલજ્ઞાન આ પાંચ પ્રકારનાં જ્ઞાનનું સ્વરૂપ ભેદ પ્રભેદાદિથી વિસ્તારથી કરવામાં આવે છે. તેનું નામ “જ્ઞાન પ્રવાદ' નામનું પાંચમું પૂર્વ છે. જેનું પદ પરિણામ એક કરેડમાં એક પદ ન્યુન-એછી કહી છે, -સત્ય પ્રવાદ પૂર્વ—જેમાં સંયમ કે સત્ય વચન સ્વરૂપ “સત્ય” ના ભેદ પ્રભદાદિ સાપ તેના પ્રતિપક્ષ-અસંયમ કે અસત્ય વચનાદિના ભેદાદિનું વર્ણન કરાયું છે તેનું નામ “સત્ય પ્રવાદ' નામનું છઠઠું પૂર્વ છે. જેનું પદ પરિણામ એક કરઠ અને ઉપર છ પદ અધિક કહેલ છે. તે આત્મપ્રવાદ પૂર્વજેમાં નગમાદિ અનેક નવડે જીવ આત્માનું વર્ણન કરાયું છે તેનું નામ “આત્મપ્રવાદ નામનું સાતમું પૂર્વ છે. જેના પદની સંખ્યા છત્રીસ (૩૬) કરોડની કહી છે. -સમય પ્રવાદ પૂર્વ—જેમાં સમય-સિધાન્ત એટલે કે કમને સિધાત-કર્મ સ્વરૂપ જણાવાયું છે તેનું નામ સમય પ્રવાદ' નામનું આઠમું પૂર્વ છે. અન્યત્ર “કર્મપ્રવાદ” એ પ્રમાણે આઠમું પર્વ કહ્યું છે. જેમાં જ્ઞાનાવરણાદિ આઠે,
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy