________________
: શ્રી જૈનશાસન. [અઠવાડિક
કરવાથી ઉત્તરાત્તર
હોવાથી આયુષ્ય કહેવાય છે તેમ ગુરૂના બહુમાનથી જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે માટે તેને શુભેાય કહેવાય છે. માટે જ સદ્ગુરૂની આજ્ઞા મુજબ આરાધના આરાધનાના ઉત્કષ પ્રાપ્ત થાય છે અને તેથી પ્રધાનતર એવા શુભેાદયના અનુબ ધ થાય છે. જેથી આત્મા એકાન્તિક અને આત્યાન્તિક મુકિત સુખને પામે છે.
૬૮**
માટે ભવરૂપી ત્યાંધિની ચિકિત્સા કરવા માટે ધન્વંતરી સમાન આ શુનું બહુ– માન જ છે. તે જ કારણથી આ ગુરુના બહુમાન સમાન ખીજું કાંઇ જ સુ...દર નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવા ઉપરના બહુમાનનું કારણ આ ગુરૂનુ' બહુમાન હાવાથી તેને માટે કાઇ જ વસ્તુની ઉપમા આપી શકાય તેમ નથી. આ જ વાતની પુષ્ટિ કરતાં શ્રી ષોડશકારે પણ કહ્યુ` છે કે—
ગુરૂપારતંત્ર્યસેવા, તદ્બહુમાનાસદાશયાનુમત ॥ પરમગુરૂપ્રાપ્તરિહ ખીજ તસ્માચ્ચ મેાક્ષ ઇતિ
(બ્રેડશક–ર, ગા,-૧૦)
ગુરૂનું પારતત્રય-જીરૂની આજ્ઞાનું આધીનપણું' અર્થાત આ ગુરૂ માળ સંસાર ક્ષયમાં અનન્ય કારણુ છે' આવી આંતરપ્રીતિ રૂપ શુભાશયવાળા ગુરૂ બહુમાનથી ભવાં તરમાં શ્રી સવ નભગવંતનું દશન થાય છે માટે તેને પરમ ગુરૂની પ્રાપ્તિનું ખીજ કહ્યુ છે અને તે પર પરાએ માક્ષનું કારણ બને છે.
અથવા તા સ્વાભાવિક ક્ષયાપશમને કારણે
આ અમાણે નિમલ વિવેકથી આવી સુંદર બુધ્ધિવાળા સાહજિક રીતે આવા સુંદર ભાવવાળા અને ગુરૂના અભાવે પણ માષતુષ મુનિની જેવા શુભ અધ્યવસાય-પરિણામવાળા તે સાધુ સ’યમના પરિણામની . શુભ ધારાથી પડતા નથી પણ ક્રમસર વધતા જાય છે અને બાર મહિનાના ચારિત્રના પર્યાય વડે તે મુનિ સઘળાય દેવલેાકના શુભભાવ રૂપી તેને વૈશ્યાના સુખને એળ ગી જાય છે. એમ ચરમતીર્થ પતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામિ પરમાત્માએ કહ્યું છે. ચિત્તની સ્વસ્થતા અને પ્રસન્નનતા વડે જે આત્મિક સુખની અનુભૂતિ થાય તે તેને વૈશ્યાના સુખ સમાન જાણવી.
(મશ:)
卐