________________
વર્ષ ૮ અંક ૨૮ તા. ૧ર-૩-૯૬:
બે માં પ્રતિમ તે ભાવતા સ ગુરમ—જે મને ભાવથી માને-સ્વીકારે છે તે ગુરુને પણ માને છે? એવી શ્રી જિનેવની આજ્ઞા છે. માટે સદ્દગુરૂની આજ્ઞા મુજબ દરેક પ્રવૃત્તિ કરવી તે જ અસંગ પ્રતિપત્તિનું કારણ બને છે.
અન્યથા એટલે કે સદગુરૂનું હવાપૂર્વક ભાવથી બહુમાન કર્યા વિના પડિલેહણાદિ જે કઈ ક્રિયાઓ કરાય તે બધી તત્વથી અક્રિયા છે. મોક્ષસાધક સતક્રિયાથી અન્ય બધી અક્રિયા ને કહેવાય છે. તે બધી ક્રિયા કુલટા સ્ત્રીની પતિકતા, ઉપવાસાદિ ક્રિયા જેવી હેવાથી, દરેકે દરેક પારમાષિક તત્ત્વજ્ઞાનિઓએ અફલને યાગ કરાવનારી હોવાથી-ઈષ્ટ ફળ મોક્ષ જ છે અને તેનાથી અન્ય સર્વ સાંસારિક ફળે અફળ જ કહેવાય છે-ગાહી–. નિંદી છે. અથવા વિષ અન્નની તૃપ્તિ સમાન અહ૫ ફળવાળી આ અસત્ ક્રિયા છે એમ કહ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વિષ મિશ્રીત અન ખાવાથી ક્ષણિક તૃપ્તિ થાય છે. અને પરિણામે મહા દારૂણ મૃત્યુ રૂપી ફળ મળે છે. તેમ આ અમૃત ક્રિયાથી સાંસારિક સુખ અ૯પ મળે છે અને વિરાધનાથી પરિણામે અશુભ અનુબંધી સંસાર ભ્રમણ રૂપ મહાફળ મળે છે પણ ઇષ્ટ મેક્ષ રૂપી ફળ મળતું જ નથી. સદ્દગુરૂનું અબહુમાન કરવાથી સંસારમાં ભ્રમણ કરવાનું ફળ કહ્યું. '
હવે સદગુરૂના બહુમાનનું ફળ કહે છે. - આયએ ગુરુબહુમાણે અવઝકારણુણ અએ પરમગુરૂ સગા તઓ સિદ્ધિ અસંસય એસેહ સુહેદએ, પગિઠ્ઠાયણબંધે વિવાહિતેચિઠ્ઠી ન ઇઓ સુંદર પર ઉવમા ઇન્થ ન વિજfઇ. સ એવં પણે, એવં ભાવે, એવે પરિણામે, અપડિવહિએ, વદ્દમાણે તેઉલ્લેસાએ, “હુવાલસમારસિએણું પરિઆએણું અઠક્કમઈ સવદેવતઉલ્લે, એવામાહ મહામુણું તઓ સુકે સુક્કાભાઈ ભવઈ . પાયછિણુ કમ્માણબંધે ખવઇ લોગસણું છે પડિસેઅગામી, અણુઅનિવિત્ત, સયા સુહજોગે, એસ જેગી' વિઆહિએ એસ આરાહગે સામણુસ્સ, જહા મહિઅપછણે, સવહા સુદ્ધ, સંઘઈ સુદ્ધાં ભવ સમ્મ અભવસાહ, ભોગકિરિઆ સુસવાઇકર્ષ ! તઓ તા સંપુર્ણ પાઉણુઈ અવિચલહેઉભાવ, અસંકિલિફ્ટ મુહરવાએ, અપવિતાવિણે મુંદરા અણુબ ધણું, ન ય અણ સપુણા . ન રદ્દગુરૂનું બહુમાન જ મોક્ષનું અવય–સફળ કારણ હોવાથી મારૂપ જ છે. હયાપૂર્વકના તે ગુરૂના બહુમાનથી પરમ ગુરૂ એવા શ્રી તીર્થંકર પરમાત્માને સંગ થાય છે. તે શ્રી તીર્થંકર પરમાત્માના સંયોગથી ચકકસ પણે મુકિત મળે જ છે. તેથી આ ગુરૂ બહુમાન એ શુભેદય રૂ૫ છે. જેમ ઘીને લોકમાં આયુષ્યની પુષ્ટિ કરનાર