________________
- ચિરંતનાચાર્ય વિરચિત | - ભાવાર્થ લખનાર & થી પંચ સત્ર | – મુનિરાજ .
પ્રશાંતદશન વિજયજી મ. [મૂળ અને ભાવાથ] || [કમાંક-૧૭.]
"
ત્યાર પછી વેચ્છાચાર રુપ પ્રમાદચરણને ત્યાગ કરી, આ શરીર પાસેથી માત્ર ધર્મનું જ કામ લેવા માટે અંત પ્રાંત લખું સુકું આધાકર્માદિ બેંતાલીશ ષથી રહિત ગ્રહણ કરેલું અને ધૂમાદિ પાંચ દેષ રહિત તે આહારદિને વાપરતે; તે મુનિ અનુક્રમે કર્મવ્યાધિથી મૂકાતો જાય છે. જેમ જેમ તે કર્મવ્યાધિથી મુક્ત થતું જાય છે તેમ તેમ આત્મા ઉપરથી મેહનું જોર ઘટવાથી તેની ઈષ્ટવિયોગ–અનિષ્ટ સંગાદિ દુખની વેદનાઓ દૂર થતી જાય છે. મેહની પ્રબલતાદિને કારણે જ ઇષ્ટ વિયેગાદિ વેદનાએ દુખપ લાગે છે બાકી કર્મવ્યાધિથી સુકાતે આત્મા જેમ જેમ નિ:સંગાવસ્થાને પ્રાપ્ત કરે છે તેમ તેમ આત્મિક સુખને પામે છે. જેમ જેમ ચારિત્રની વિશુદ્ધિને પામે છે. અર્થાત્ આત્મા કર્મના ભારથી હલકે થતો જાય છે અને આત્માનું સાચું આરોગ્ય પામે છે તેમ તેમ તેના સમ્યફ ચારિત્રના શુભ ભાવની વૃદ્ધિ થવા લાગે છે. આ રીતે ઘણા ખરા કર્મ વ્યાધિના વિકારીની નિવૃત્તિ થવાથી, દિન પ્રતિદિન ચારિત્રના આરોગ્યના રાગ ઉપર પ્રીતિ વધવાથી, ચારિત્રની વિશુદ્ધિ અને નિર્મલતાને જ માગ્રહ હોવાથી ધાદિ પરીષહે અને દેવતાદિના ઉપસર્ગો થવા છતાં પણ આત્મસંવેદના ૨૫ સાચું તત્વજ્ઞાન હોવાથી, તથા શ્રાપથમિક કુશલ આશની વડે ચિત્તની સ્થિરતા થવાથી, ભગવાને કહેલી છે તે ક્રિયાઓ તે તે નિયત સમયે કરવાને ઉપયોગ જીવતે હોવાથી રાગ-દ્વેષ, સુખ-દુ:ખ આદિ સર્વે ભાવના અભાવે પ્રશાંત પણાને પામેલે સાચી સમતાને અનુભવ કરતે શુભભાવ રુપ તેજલેશ્યા વડે વૃદ્ધિને પામે છે. અને આમાના એકાંતે હિતકારી અને કલ્યાણકારી એવા ગુરુને બહુ માને છે. અને તેઓની ઉચિતતાદિને પૂરેપૂરી જાળવે છે. અને ગુરુના અભિપ્રાયને નિસગપણે જાણી સારી રીતે આદર કરવા પૂર્વક તે પ્રમાણે આચરણ કરી ગુરુનું પણ બહુમાન કરે છે. કેમકે, આ નિ:સંગપણે ગુરુના અભિપ્રાયનું જ્ઞાન સ્વભાવિક પ્રવૃત્તિ હેવાથી તથા શ્રી જિનેવર દેવે ઉપર બહુમાનપણું હોવાથી વિશેષ કરીને તેમજ દાવિકભાવથી રહિત હોવાથી પ્રધાનભાવવાળું અને અચિન્તચિતામણિ સમાન શ્રી તીર્થકર દેના ઉપરના અવિહડરાગના બહુમાનવાળું હોવાથી આ અસંગ પ્રતિપત્તિ શ્રેષ્ઠ કટિની છે. એમ શ્રી જિનેશ્વરદેવે કહ્યું છે.