________________
૬૭૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક).
ખાતર શું શું સહન કરે છે? ગ્રાહક વેપારીને કહે કે “શેઠ! તમે તે લુચ્ચા છે
ભલભલાને ઠગી લે છે તે તે ય મઝેથી સાંભળે છે ને ? પૈસા માટે, સુખ માટે | માણસ ગમે તે દુઃખ મઝેથી વેઠે છે પણ ધર્મ માટે જરા ય કષ્ટ વેઠતે નથી.
પૈસા માટે કયાં કયાં ભમે છે ? ગામ છેડે, મા-બાપ પણ છેડે, તેમાં પણ છેડે 1 અને સગી સ્ત્રીને મૂકીને જવું પડે તે પણ જાય છે. આજને મોટે ભાગે સંસારનાં કામ સાચવીને જ ધર્મ કરે છે. પિતાના સુખને વધે ન આવતું હોય તે જ ધર્મ કરે! વેપારાદિ માટે ભુખ-તરસ વેઠનારા પર્વ દિવસે ઉપવાસ પણ ન કરે અને નથી કરી શકો તેનું દુઃખ પણ નથી, પરંતુ મારાથી થાય નહિ તેમ કહે છે. તમારામાં અમારામાં ધર્મ કરવાની શકિત બહુ છે પણ તેને ઉપયોગ કયારે થાય ?' મિક્ષની ઈચ્છા થાય તે તે ઇચ્છા કેમ નથી થતી? મેહ બેઠો છે. માટે મોહ કયાંથી ? આવ્યું? આત્મા અનઝિથી કમબદ્ધ હોવાથી કમ બાંધ્યા કરે છે તેથી.
મેહને કાઢવાને ઉપાય છે? 1 સેહ શું લાગે છે. તે માટે રજ મહેનત કરું છું. સારામાં સારી ખાવાની ! { ચીજ હેય પણ વૈદ્ય કહ્યું હોય કે આ આ ચીજ ખાશે તે રેગ એ વકરશે કે બાજી હાથમાં નહિ રહે તે તે ચીજ ખાવ ખરા?
સભા શું અમને ભગવાનના વચન પર શ્રદ્ધા નથી?
તમારું વર્તન જોતાં તેવું જ લાગે છે. શ્રદ્ધા હશે તે એ શ્રદ્ધા કંગાળ છે. તમારામાં ધર્મ કરવાની શક્તિ નથી એમ માને છે? બધા જ રે ૪ એક વાર ખાવાને નિર્ણય કરે તે મરી જ જાય! આજે તે રસનાની લાલચે, રસનાને આધીન બનીને નીતિના નિયમોને નેવે મૂકયા. નીતિશાસ્ત્ર પણ કહ્યું છે કે, ભુખ લાગે નહિ ! ત્યાં સુધી ખાવું નહિ. ભુખ લાગ્યા વિના ખાય તે રોગ થાય. તમારે સારું સારું છે ખાવા-પીવા જોઈએ છે માટે ખૂબ પૈસા જોઈએ છે. તે પૈસા મેળવવા શું શું કરે છે છે? તમે જે કરે છે તેવું તમારી સાથે બીજા કરે તે તમને ગમે ખરૂં? તમે ? સમજણવાળા થશે તે ધર્મ પામશે બાકી નહિ.
ધમ કમને નાશ કરવા માટે કરવાનું છે. કમને નાશ મેહને નાશ કરવા માટે કરે છે. મેહ ન મરે ત્યાં સુધી કાંઈ ન થાય. મહ મ તે બધાં' જ કર્મો જય, પછી તે આત્મા એવી અવસ્થા પામે જ્યાં તેને ભુખ નહિ, તરસ
નહિ, રેગ નહિ, શેક નહિ, દાખ નહિ, જરા નહિ, મરણ નહિ, સદા માટે оооооооооооооооо