SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ { ભલાધારક દુશmarગ્રુજારીશ્વરજી મહારાજની 8 JAW 2006 SUHOY Bra Brion Paul Nou Yuuegy 47 o 29 -તંત્રી ) મશે. મેઘજી ગુઢકા - લઇ હેમેન્દ્રકુમાર મનસુજલાલ #te સિજચંદ્ર કીરચંદ જેઠા (વ8 ) B જાદ ભક્ત સહજ } (જdજ8). બાળ • અઠવાડિક : " hઝારા જિલ્લા શિનાવ વ મા ઘ છે વર્ષ : ૮ ] ર૦૫ર ફાગણ વદ-૭ મંગળવાર તા. ૧૨-૩-૬ [ અંક ૨૮ પ્રકીર્ણક ઘર્મોપદેશ છે, - -પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા - ર૦૪૩, અષાઢ સુદ-૧૩ ને ગુરુવાર, તા. ૯-૭-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય મુંબઈ –૬. ( પ્રવચન ૯ મું ) (ગતાંકથી ચાલુ) છે. (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, શ. ક્ષમાપના– " -અ૧૦ ) . જે આ સંસ ૨ દુખમય હોય તે સંસારનું સુખ કેવું હોય ? એ માટે જરૂરી છે A સંપત્તિ કેવી હોય? ઘણી સંપત્તિવાળા, રાતે શાંતિથી સૂઈ. પણ શકતા નથી. જરાક અવાજ . આવે તે ઝકી ઝબકીને જાગે છે. ઊંઘવા માટે ગોળીઓ લેવી પડે છે. માટે વિચારે છે કે આ સંસાનું સુખ કેવું છે? સારામાં સારું ખાવાનું પણ કયારે ભાવે? ભુખ છે B લાગે . ભુખ કયારે લાગે ? પેટ સારું હોય તે. પેટ સારું ન હોય તે ગમે તેવી છે. છે. સારી ચીજ આવે તે ય ન ભાવે. ડેકટર પણ કહે કે, ખાવાની ભૂલ ન કરતા. ૪ આ ભૂલ કરશે તો રેગ ફાટી નીકળશે કે પછી અમારી પાસે ય દવા નહિ હોય. અમુક છે રેગમાં તે કેળુ મગનું પાણી જ લેવાશે તે તે પણ લે ને? માટે કહે કે આ 8 આ સંસારનું સુખ તે ફેંકી દેવા જેવું જ છે. જેની પાસે ખાવા-પીવાદિ આજીવિકાનું સાધન છે તેમણે વેપારીદિની જરૂર છે નથી છતાં શા માટે વેપારાદિ કરે છે? આવા બજારમાં કેમ જાય છે? તેમને બજારમાં છે મોકલે છે કે ? ગુરુના, માબાપના એક વચનને સહન નહિ કરી શકનાર લેભ છે
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy