________________
-
-
-
-
વર્ષ : અંક-૨૮ તા. ૧૨-૩-૫ :
: ૬૭૯ | જીવવાનું અને જીવવા માટે કઈ ચીજની જરૂર નહિ, કેવળ આત્મિક સુખ સુખ અને ! મે સુખ જ. જ્યારે અહીં સંસારમાં તે જે સુખ જોઈએ તે સુખ માટે કેટલી ચીજ છે { જોઈએ ? બધા કરતાં સાચા સુખી થવું હોય તે તે આપણા હાથમાં છે. તમારે
અહીં પણ માન જોઇતું હોય તે પૈસા ખરચવા પડે. માત્ર ખૂબ પૈસા હોય તે માની ન મળે. જે પૈસાવાળે કેઈને સહાય ન કરે, કેઈની સામે ય ન જુએ તે તે ન પૈસાવાળાનો લેકમાં શું આબરૂ હોય છે ? લેક પણ કહે છે કે- “નામ મુકે તેનું ! કેઈનું દુઃખ તે ટાળે નહિં પણ હેરાન કરે તે માને છે. તેના આંગણે ગયા તે યા ધકકા મારે કઢાવે તે છે!' હજી દુનિયામાં માન મેળવવા જરૂર પડે પૈસા છેડનારા ! મળે પણ ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ કરવા પૈસા છોડનારા કેટલા મળે? લાભ { માટે ત્યાગ કરે તે પાપ બંધાય. માન ખાતર પસા ખરચે તે ય પાપ બંધાય. છે કદાચ પુણ્ય બંધાય તે તે પાપનુબંધી જ પુણ્ય બંધાય. કષાયથી ત્યાગ કરે તે તેના 1 મહાદુઃખી થાય. કષાયની પુષ્ટિ માટે ધર્મ કરે છે તેથી મિથ્યાત્વ, અવિરતિ અને ! 5 કષાય ગાઢ બંધાય અને તેથી મન, વચન, કાયાના તે ત્રણને આધીન બને
પણુ ભગવાનની આજ્ઞાને આધીન ન બને. * તમારામાં સમજ નથી એવું નથી. દુનિયામાં તમને બધી સમજ છે. કેઈન
મોટા માણસને મળવા જવું જવું હોય તે તેની પાસે રીતે જવાય, શી રીતે ? બેલાય, તેનો સ્વભાવ કે છે, તે બધું જાણીને, શીખીને જાય છે. અને ભગવાનના મંદિરમાં જવું હોય તે શી રીતે જવાય, શા માટે જવાય તે બધી વિધિ જાણ છે? જાણવાનું મન પણ છે ખરું?.
સભા, ત્યાં વાર્થ બધું કરાવે છે.
ઉ તેની મને ખબર છે કે દુનિયાની સારી સારી ચીજ જોઈએ, સારૂં-સારું ખાવા પીવા જોઈએ છે, બધી જ મઝા કરવી છે માટે જેનું મેં પણ ન જોવા જેવું હોય તેને પણ પગ ચાટે છે. તેને જે વિનય તમે કદી ભગવાનને, ગુરુને થાવત્ સગા મા-બાપને પણ કર્યો નથી.
દુનિયાદારીની ચીજ વસ્તુઓને જે સ્વાર્થ છે તેને બદલે જે મોક્ષને કવાર્થ j થઇ જાય છે તમારું જીવન બદલાઈ જાય. મેક્ષની ઈરછા તે જ ખરેખર પરમાર્થ | છે. તમે બધા દુનિયાદારીના સુખ અને પૈસા માટે જેટલું કષ્ટ વેઠે છે તેટલું જ | aણ જે ધર્મ માટે વેઠે તે મેક્ષ આ રહ્યો. મિક્ષ બહુ છેટે નથી. માટે જવા એક સમય જોઈએ છે. આપણે બધાએ મોક્ષે જવું છે ને? આ સંસાર ફાવતું નથી ને?' સંસારનું સુખ ગમતું નથી ને?
ક્રમશ:) .