________________
૬૫૮ :
• શ્રી જૈન શાસન (અઠવાડીક)
સુખ
આ વાત સમજાઈ જાય તા દુનિયાના કાઇપણ પદાની ઇચ્છા ાય તે તે પાપરૂપ જ લાગે તે પદાર્થ મળે કયારે ? પુણ્ય હાય તા. ભાગવાય પણ કારે ? પુણ્ય હાય તે, મળેલું સાચવીએ તે સચવાય પણ કયારે ? પુણ્ય હાય તા. ઘણુાની પાસે ઘણુ હાવા છતાં પણ ભેગવી શકતા નથી. સંસારનું જે સુખ છે તે અજ્ઞાનીને જ લાગે છે, જ્ઞાનિને નહિ. તે સુખને વશ પડેલાને કેટલાની ગુલામી કરવી પડે છે! મા-બાપને પગે લાગતા શરમ આવે તેવા જીવા દુષ્ટ આત્માને જેનાથી ભેગ મળે તેને પગે લાગે છે. જેનાથી લાભ થાય તેને કેટલા સાચવા છે! તેની જેટલી ભક્તિ કરે છે। તેટલી ભક્તિ ભગવાનની કરે છે ? સાધુની કશું છે ? ધમનીકરા છે ? તમારે જેનાથી સ્વાથ સરે તેને જેટલુ સાચવે છે. તેટલું તમારા મા-બાપનુ' પણ સાચવા છે.
આ આચાય મહારાજા કુરમાવી આવ્યા કે સાચુ' સુખ મેક્ષમાં જ છે. તે મેક્ષે પહેોંચાડનાર ધમ છે. તે ધમ પાસે મામ વિના બીજી સંસારની ચીજો મગાય ખરી ? ભ્રય માહના છે. માહ શાથી છે ? ક્રમ વળગ્યાં છે. માટે, તે ભયને અને માઁના નાશ થઈ શકે છે. જયારે આત્મા અવિનાશી છે. આત્માના અવિનાશીપણાને પેદા કરવાની ઈચ્છા થાય તો તે જીવ ધમ' સાચા કરી શકે. બાકી સ'સારના સુખના ભિખારીઓ તે સાચી રીતે ધમ કરી શકે જ નહિ. ભિખારી તમને સલામ ભરે, આજીજી કરે, દીનતા કરે તે શા માટે ? રોટલાના ટૂકડા માટે. સસારનુ સુખ તે પરાધીન છે. તે પરાધીન વસ્તુમાં સુખ માનવું તેના જેવી મૂખતા બીજી એક નથી.
ધમ થઈ
તે તા જે
મારે માક્ષે જ જવુ' છે' આવી ઇચ્છા પેદા થાય તે સારામાં સારા શકે, માક્ષનુ' સુખ એવુ છે કે જેનુ વર્ણન કેવળજ્ઞાની પણ ન ફરી શકે. ભગવે તે જ જાણે! તમે કેાઈ સારી ચીજ ખાધી તેમાં મજા આવી અને કાઈ પૂછે કે કેવી છે ? તે કહેને કે, વન કરી શકું” તેમ નથી. તે તે જે ખાય તેને જ ખમર પડે દુનિયામાં પણ એવી ચીજો ઘણી છે જેના અનુભવ ન હોય તેા વન કરી શકાતું નથી. વધુ ન કરવા શબ્દ જોઇએ. શબ્દ કર્યાંથી લાવે? સાચી વસ્તુ સમજીને કરનારા પુણ્યાત્માઓને તા માક્ષ વિના બીજી કશી જ ઈચ્છા નથી. તે પુણ્યશાળી આત્માઓને સ'સારમાં રહેવું પડયું હોય તે પણ તે પાપના ચેગે જ રહેવુ' પડયુ. હાય છે, એમ તમારૂં અંતર કબૂલ કરે છે ખરૂ ? તમારી આ બંગલા પણ બેસવા જેવા છે ખરા ? તમે વેપારાદિ કરી છે તે પણ કરવા જેવુ છે ખરું ! સંસારનું જે સુખ છે તે પણ ોગવવા જેવુ છે ખરૂ ? તમે બધા સ'સારના સુખના અથી છે પણું તે સુખ મળે છે કેટલાને ? મનુષ્ચામાં પણ દુઃખી કેટલા છે? અને જે બુદ્ધિમાના હાય તેમાં પણ