________________
5 વર્ષ ૮ અંક ૨૭ તા. ૪-૩૦૯૬
' : ૬૫૯ છે
મ
સુખી કેટલા છે? આજે ભણેલા પણ રિબાય છે. “પરાધીન વસ્તુની ઇરછા કરવી તે જ !
મોટામાં મોટું પાપ છે. આ વાત સમજાય છે? સંસારના સુખને સાચું સુખ માનવું છે જ તે જ મોટામાં મોટું અજ્ઞાન છે. સંસારનું સુખ તે દુ:ખનું કારણ છે. તે મેળવવા છે પૈસે જઇએ. તે પૈસે મેળવવા તમે શું શું કરી રહ્યા છે?
કર્મ કેવળ મિક્ષને માટે જ કરવાનું છે. તે મોક્ષનું સુખ કેવું છે તેનું વર્ણન છે { કરતાં જ્ઞાનિઓએ ફરમાવ્યું છે કે-જેટલા દેવલોક છે તેમાં જે સુખ છે. તેના ત્રણે ? કાળના એટલે કે ભૂતકાળના, વર્તમાનકાળના અને ભવિષ્યકાળના બધાં જ સુખને ભેગા 8 કરે અને તેના અનંતા વગર કરે તે પણ તે સુખની મિક્ષના સુખની સાથે સરખામણી છે ન થઈ શકે તેવું મેક્ષનું સુખ છે. અનંતજ્ઞાનિઓની આ વાતની શ્રદ્ધા છે? તમને શું કેઈ પૂછે કે કયાં જવું છે તે મોક્ષમાં જ જવું છે એમ કહીને ? જ્યાં સુધી મોક્ષે ન જ જવાય ત્યાં સુધી મારે દુર્ગતિમાં નથી જવું તે પણ દુખેથી ગભરાઈને નહિ પણ મેક્ષ સાધક ધર્મ ન થઈ શકે માટે, અને સદગતિમાં જવું છે તે સુખ માટે નહિ પણ મોક્ષ છે સાધક ધમની સાધના સાધન અને સામગ્રી મુજબ સારી રીતે થઈ શકે તે માટે આવી છે પણ ભાવના જેને થાય તે ય સંસારમાં સુખ થઈ જાય. પછી તેને સંસારની બીજી કંઈક પણ ચીજની ઈચ્છા જ ન થાય.
જ સુખ આપણને દુખ પેદા થયા પછી ગમે તે સુખને સારું કહેવાય ખરું? ? સારામાં સારી ચીજ ખાવાની હેય પણ કેણ ખાઈ શકે? બધા જ! ના. સારૂં ખાન- 8 { પાન જે ભાન ભૂલીને ખાય-પીએ તે તે માંદ પડે ને? સારામાં સારું સુખ પણ છે કેણ ભેગવી શકે? જેનું પુણ્ય હોય તે જ ને? કેટલાકની પાસે સુખસામગ્રી સારામાં 8 સારી હોવા છતાં ભેગવી શકતા શકતા નથી. આવું પરાધીન તે સુખ છે. માટે કહે કે છે સુખની જરૂર પડે, એની ઈચ્છા થાય, એને માટે ગમે તે રીતે જરૂરી પૈસા મેળવવાનું ! ને મન થાય, એ માટે અનેક પાપ કરવાનું મન થાય એવું કમ જોઇતું નથી. એવા છે કે કર્મથી જ મેહ થાય છે. કારણ કે કર્મમાં મહનીય કર્મ જ મુખ્ય છે. કર્મ ન હોય તે { છે મેહ ન હોય. તે કર્મને નાશ કરે છે તે કરી શકાય છે. મેહના વેગે જ આ છે. છે સંસાર ભારે લાગે છે. બાકી આ સંસાર તે દખરૂપ છે, દુખફલક છે અને દુઃખાન- ૧ Jરી છે. એમ માનતા શ્રી અરિહંત પરમાત્માઓ કહી ગયા છે. (ક્રમશઃ)
-