________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક)
--
અર્થાત- “ચાસ્ત્રિ સંગથી ઉન્માદ અથવા દીધું ગતક પ્રાપ્ત થાય છે એટલું જ નહિ પણ શ્રી જિનેશ્વરદેએ પ્રરૂપિત ધર્મથી પણ ભ્રષ્ટ થાય છે અર્થાત મિથ્યાત્વને પણ પામે છે. તે તે જ્ઞાનાદિની આરાધનામાં ઉદ્યમ નહિ કરનારને, તત્વથી કાંઈ જ કરતે ન હોવાથી તેને કોઈ જ ફળ મળતું નથી. અને બીજાની આરાધનાનું ફળ જે તેને મળે તેમ માને તે અતિપ્રસંગ દેષ આવશે. બીજાની આરાધનાનું ફળ પિતાને મળતું નથી. હંમેશા પિતે જે કાંઈ કર્યું હૈય તે પિતાની સાથે આવે છે.
આવા અનારાધક જીવને તાત્વિક એવી માર્ગની દેશના સાંભળતાં પણ દુખ થાય છે. શુદ્ધ દેશના પણ તેના કાનને કટુ લાગે છે. શુદ્ધ દેશના સુદ્ર પ્રાણ રૂપ મૃગના ટેળાને ત્રાસ પમાડવામાં સિંહનાદ સમાન છે. જે જીવ કાંઈક લઘુકમી હોય તે તેને શુદ્ધ દેશના સાંભળતાં દુખ ન થાય તે પણ તેના ઉપર તિરસ્કારાદિ થાય છે. જે જીવ તેનાથી પણ વધારે લઘુકમી હોય તેને શુદ્ધ દેશના સાંભળતાં દુઃખ કે અવરોલના ન થાય પણ તે જીવ તેને સવીકાર પણ નથી કરી શકતું તેથી આવી અનારાધના વડે લજજાદિથી ક્યારેક થોડે ઘણે સૂત્રાદિને અભ્યાસ કર્યો હોય તે પણ તે શમ્યજ્ઞાન રહિત લેવાથી તાત્વિક રીતે તે કાંઈ જ અભ્યાસ કરેલે કહેવાતું નથી.
પરંતુ માર્ગગામી ને આવી અનારાધના એકાતે હતી નઈ, કેમકે, માગગામી સમ્યકત્વાદિ ભાવેને પામેલા હોવાથી હમેશા ભગવાનની આજ્ઞા મુજબની જ સક્રિયાઓમાં જ પ્રવૃત્તિ કરતા હોય છે. આવા જીવને અનર્થ ફળવાળી અને ઉન્માદાદિને આપનારી એવી વિરાધના પ્રારંભમાં કદાચ થઈ પણ જતી હોય તે પણ મોટા દેશની અપેક્ષાએ તેને માટે અર્થભૂત છે. કેમકે તેના હયામાં વિરાધનાને ડર હોય છે. વિરાંધના ન થઈ જાય તેની કાળજી લેય છે. તેથી પરંપરાએ તે મેક્ષાંગ જ છે. કેમકેતે જીવનું માર્ગમાં ગમન શરૂ થયું હોવાથી મેક્ષે જવાને આરંભ કરી જ દીધું છે. આ અંગે કહ્યું પણ છે કે
યુનેસ્મપ્રવૃત્તિર્યા, સા સદષા ડપિ સંવ હિ કન્ટક જવર સમેહયુકતયે સદધ્વનિ છે”
અર્થાત્ “મુનિની મેમાર્ગની પ્રવૃત્તિ કદાચ દોષ વાલી હોય તે પણ તે માર્ગ પ્રવૃત્તિ જ કહેવાય છે. જેમ કંટક, જવર કે મેહથી યુક્ત માણસ સન્માર્ગે ચાલતું હોય તે ઇષ્ટ સ્થાને પહેરે છે તેની જેમ.” જેમ કેઈ માણસ ઈટ સ્થાને જવા નીકળ્યા હોય અને તેને માર્ગમાં ઘણા કાંટોદિ આવતા હોય તે ધીમે ધીમે