________________
વર્ષ ૮ અંક ૨૬ તા. ૨૭-૨-૯૬
સાચવી સ ચવીને આગળ વધે, માર્ગમાં તાવાદિ આવી જાય તે પણ સમજી સમજીને ચાલે અને કદાચ રિકમેહ – દિશાને ભ્રમ થઈ જાય તે ઊભું રહે, કેઇને બરાબર પૂછીને, ચેકકસ કરીને આગળ વધે તે પિતાના ઈષ્ટ સ્થાને પહોંચી શકે છે. પણ જે તે બધાથી ગભરાય અને પાછા ફરી જાય તે કદી ઈચ્છિત સ્થાને પહોંચી શકે નહિ.. તેમ મેક્ષે જવા નીકળેલા મુનિને રાગાદિ હેરાન કરે, શારીરિક પીડાએ આવે, ઉપસર્ગ–પરિષહ આવે, કઈવાર મિથ્યાત્વ મેહને પ્રબળ ઉદય થઈ જાય તે પણ તે બધાથી ગભરાયા વિના, ભગવાનની આજ્ઞા મુજબ ધીમે ધીમે પણ આગળ વધે તે જરૂર મોશે પહોંચી જાય છે.
તેથી આરાધનાનો ખપી અને વિરાધનાને વૈરી એવા ઇવથી કદાચ વિરાધના થઈ પણ જાય તે પણ શુદ્ધ તાત્વિક માગ દેશના સાંભળતા હોય અને ઉપાદેય પદાર્થોને વિષે કદાગ્રહ થતું નથી. જેમ મહાદિથી તથા રૂપાદિ વિષયમાં ખલના પામતા આંધળા – બહેરા અને મૂંગાને જે કહાગ્રહ થતું નથી તેની જેમ. અને જે શેડો વિરાવક હોય તે તે હેય પદાર્થોને હેય તરીકે અને ઉપાદેય પદાર્થોને ઉપાદેય તરીકે સ્વીકાર પણ કરે છે. જ્યારે તેનાથી પણ અલપ વિરાધક હોય તે હેય-ઉપદેયને સ્વીકાર નહિ પણ તેમાં પ્રવૃત્તિ પણ કરે છે. આવી વિરાધનાથી પણ થોડું ઘણું જે સૂત્ર ભણાયું હોય તે સમ્યજ્ઞાનના અંશની પણ પ્રાપ્તિવાળું હોવાથી પારમાર્થિક રીતે સમ્યજ્ઞાન રૂપ જ કહેવાય છે..
આવા વિરાધક જીવ પણ સમ્યગ્દર્શનાદિ બીજથી યુક્ત જ હોય છે. કેમકે આવી વિરાધના પણ માગગામી જીવને જ હેઈ શકે છે, તે પણ જે અતિકિલષ્ટ કર્મવાળો હોય તેને જ સંભવે છે, બીજાને નહિ. અને જે જીવ તેવા પ્રકારના કિલષ્ટ કર્મથી રહિત હોય છે તે તે શાસ્ત્રમાં કહ્યા મુજબને માગગામી હોય છે અને તે સૂક્ત ક્રિયા કરનાર તથા પાંચ સમિતિ અને ત્રણે મુતિ એ આઠ પ્રવચન મ તાથી સહિત હોય છે. આ અષ્ટપ્રવચન માતાને ત્યાગ ચાત્રિરૂપી ભાવ પ્રાણેને નાશ કરનારે હોવાથી બાળ જીવને, જેમ માતાને ત્યાગ કરનાર બાળક અનર્થને પામે છે તેમ તેને અનાથ પમાડનાર થાય છે. આ તે અવ્યકત બાળકની વાત કરી. પણ અહીં ભાવ ચિંતાને વિષે વ્યકતપણે તે આ અટપ્રવચન માતાને ફળને; સર્વજ્ઞ. એવા શ્રી કેવલી ભગવંતે; “પરિઝા એટલે સમ્યજ્ઞાન અને પ્રત્યાખ્યાન પરિસ સમ્યફ ક્રિય રૂપ તે બંને પરિણા વડે; સારી રીતે જાણે છે.
- ( ક્રમશઃ')