________________
.
ચિરંતનાચાર્ય વિરચિત
. || - ભાવાર્થ લખનાર
૪િ શ્રી પંચે શ – મુનિરાજ શ્રી
[મૂળ અને ભાવાર્થ]
પ્રશાંતદર્શન વિજયજી મ.
[ ક્રમાંક-૧૫]
|
એવી શ્રી જિનેશ્વર તેની પરમ તારક આજ્ઞા છે. કે ચોગ્યને જ સૂવનું પ્રદાન કરવું જોઈએ, અગ્યને જ્ઞાન આપવામાં આવે તે જ્ઞાનને અને તે અગ્ય વ્યકિતને પણ નાશ થાય છે, જેમ કાચા ઘડામાં ભરેલું પાણી ઘડાને અને પાણીને નાશ કરે છે તેની જેમ. અયોગ્યને આપેલું જ્ઞાન પણું નુકશાન કરનાર થાય છે. માટે વિધિ ભકિત અને બહુમાનપૂર્વક જ સદગુરુની પાસેથી જ્ઞાન ભણવું જોઈએ. તેવી રીતે પ્રસન્ન થયેલા ગુની પાસેથી મળેલું થોડું પણ જ્ઞાન આત્મામાં બરાબર પરિણામ પામે છે. અને સ્વ-પરનું કલ્યાણ કરનાર બને છે.
અકથા એટલે કે વિધિ-બહુમાન વિના અર્થોપત્તિથી અવિધિથી જે સૂવને અભ્યાસ કરે તે અવિધિથી ગ્રહણ કરેલે મંત્ર જેમ ઉન્માદાદિ દેને ઉત્પન્ન કરે છે તેની જેમ અવિધિથી ગ્રહણ કરેલું જ્ઞાન વિપરીત ફલને આપનાર થાય છે.'
પરંતુ જે આત્મા એકાન્તપણે જ્ઞાનાદિની આરાધનામાં પ્રવૃત્તિ કરતું નથી તેને કોઈપણ ઈ કે અનિષ્ટ ફળ મલતું નથી. અર્થાત્ મેક્ષરૂપ શુભ ફુલ કે ઉન્માદાર રૂપ અશુભ ફલ. મળતું નથી. આવું જાણીને આરાધના જ નહિ કરવી એમ વિચારવું નહિ પણું યથાશક્તિ આરાધનામાં ઉદ્યમ કરવું જ જોઈએ. કેમકે ભગવાનની આરા મુજબ કરતું સદનુષ્ઠાન મિક્ષફલને આપનારું જ છે. તે માટે કહ્યું પણ છે કે તે
બામધ્યસ્ય ફલં મોક્ષ પ્રધાન મિતરત પુના . . . . . . ; તવતોડફલમેહ, સેવં કૃષિપલાવત્ ”
અર્થાત્:- “શમણુપણનું પ્રધાને ફલ એક્ષ જે છે. તે સિવાય બીજું વગાદિક ફલ મળે તે તે ખેતી કરતાં ઘાસ મળે તેના જેવું છે અને તત્વથી અફલ જ છે.”
અને જે ચારિત્રને ભંગ કરે તે ઉન્માદાદિ પ્રાપ્ત થાય છે, તે માટે કરી છે કેઉન્માદં ચ લભેજજા, ગાતકે ય પાઊણે દીહ કેવલિપણુતાએ ધમ્માએ વાવિ ભસે જજો”
3
છે