________________
સાધુની મર્યાદા શું ?
—પૂ. આ. શ્રી વિજયરામચંદ્ર સુ. મ.
(૨૦૩૦માં)
નાટક-ચેટક કરી ધર્મ માટે પૈસા ભેગા કરવા તે ધર્મને નાશ કરવાનુ` કામ છે.
પ્ર૦- આચાર્યાદિ પણ નાટકાઢિમાં આશીર્વાદ આપે છે.
ઉ- મા કાળમાં બધે બગાડ ઉભે થયા છે તે બગાડને ધ્યાનમાં નહિ લેતા. આપણે બગાડ ઊભા નથી કરવા, શિકત હોય તેટલુક સારૂ કરવુ` છે, આજ્ઞા મુજબ જીવવુ' છે.
શાસ્ત્ર કહ્યું છે કે, આ કાળમાં સાધુ અને શ્રાવક પણ બગડવાના છે. પુણ્યપાળ નરેશનાં આઠ પ્નની વાત તાજી કરવાના છે એવા આચાર્ય, સાધુઓ, શ્રાવકે અને શેઠિયાએથી ખેંચી, અધમ થી ખચી, ધર્મ કરવા છે. અધમમાં સાથ તા આપવા નથી પણ રાકવા પ્રયત્ન કરવા છે. ન માને તે તેમનુ' ભાગ્ય,
તેઓશ્રીએ ગુરુવાતાની નિશ્રામાં જ આજે વધમાન તપ પૂર્ણતાના શિખરે આરૂઢ થઈ રહ્યા છે. ત્યારે તેઓશ્રીના રત્નત્રયીથી રમ્ય અને તપથી તેજસ્વી એવા જીવનની ભૂરિભૂરિ અનુમાઇના કરવા સાથે અનેરૂં ગૌરવ અનુભવીએ છીએ.
મેટી બહેન ઇન્દુબહેને સંયમના સ્વીકાર કરતાં તેના પગલે પગલે લઘુભગનીઓ રજનખાંડુન અને વિલાસ બહેન પણ વિ. સં. ૨૦૨૮ ૧. સુ. ૫ ના શુભ દિને દાદરાનગરે પૂજ્યપાદ શાસન શિતાજ પરમ ગુરુદેવશ્રીના વરદ હસ્તે સ ́યમી અને સા. શ્રી દશનાશ્રીજી મ. તથા સા. વિશુદ્ધદનાશ્રીજી મ. ના
અનુ
નુમેદનીય આરાધના કરી રહ્યા છે.
બન્યા.
મે આજે
ધન્ય તપ, ધન્ય તપસ્વી !
પૂ. સા. તત્ત્વદર્શીનાશ્રીજીને ૯૨ મી તથા પૂ. સા. વિશુદ્ધદશનાશ્રીજીને ૮૨ મી એળી તથા ૨૨૯ છઠ્ઠું તપની પૂર્ણાહૂતિ થયેલ છે, ધન્ય તપ ! ધન્ય તપરવી ! આ પ્રસગે પૂ, મ ગેૌઢયાશ્રીજી મ. સા. ને ૧૦૦+૧૭ પુ. સા. ભવ્યપ્રજ્ઞાશ્રીજીને ૩૯ મી. પૂ સા. જ્ઞાનરત્નાશ્રીજીને ૬૬ મી પુ. સા, મુકિતવધનાશ્રીજીને ૫૫ મી પૂ. સા, દર્શીનરત્નાશ્રીજીને ૫૬ મી પૂ. સા, હિત સાશ્રીજીને ૩૧ ઓળીની પૂર્ણાહુતિ થયેલ છે,